________________
દેશીઓની અનુક્રમણિકા
૧૦૪૬ નિજર (નજર) ભર જોવો ક્યું નહિ ?
(ન્યાયસાગરકૃત ચોવીશી ૧, શીતલ સ્ત., [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ]) [॰ નિષ્ઠુર ન થઈઇ રે કાંન
(જુઓ ૪.૧૦૪૮)]
૧૦૪૭ નિત નવિનિત વિનિત નવિ રે,
કાજળવાળી ગોરી નિત નવિ રે
(રામવિજયકૃત ચોવીશી, વિમલ સ્ત., સં.૧૭૮૦ આસ.)
[॰ નિદ્રડી વેરણ હુઇ રહી
(જુઓ ક્ર.૧૦૫૬)]
૧૦૪૮ નિઠુર ન થઈઈ રે કાંન ગોવાલ દયા કરો હે દયાલ, નિષ્ઠુર. (મોહનવિજયકૃત ચંદ રાસ, ૩-૨૨, સં.૧૭૮૩)
૧૦૪૯ નિરદૂષણ ગુણસેહરઉ
(ગુણવિનયકૃત મૂલદેવ., ૭, સં.૧૬૭૩)
૧૦૫૦ નિરખી નિરખી તુજ બિંબને હરખિત હુઓ મુઝ મત્ર, સુપાસ સોહામણા : માનવિજયકૃત ચોવીશીમાં સુપાર્શ્વ સ્ત.ની
(મોહવિજયકૃત રત્નપાલ., ૫, સં.૧૭૬૦; રૂપવિજયકૃત ૪૫ આગમ પૂજા, ૮, સં.૧૮૮૫)
[૧૦૫૦.૧ નિગ્રંથી સાધુની
(જિનચન્દ્રસૂરિકૃત બાર વ્રત રાસ, સં.૧૬૩૩)]
:
૧૦૫૧ નિલુડી રાયણ તરુ તળે રે સુણો સુંદરી ઃ જ્ઞાનવિમલકૃત [સં.૧૮મી સદી] (રૂપવિજયકૃત વીસસ્થાનક પૂજા, ૪, સં.૧૮૮૩ ને ૪૫ આગમ પૂજા, ૧, સં.૧૮૮૫)
૧૦૫૨ નિશ્ચે હુરૈ ભાવી કહું છું સહુન સમજાવીએ
(સૌજન્યસુંદરકૃત દ્રૌપદી., ૧૪, સં.૧૮૧૮)
૧૦૫૩ નિશિ દિન જોઉં વાટડી, ઘરે આવો ઢોલા ઃ આનંદઘનનું પદ, [સં.૧૮મી
:
સદી પૂર્વાધ]
(વીરવિજયકૃત બારવ્રત પૂજા, ૧૪, સં.૧૮૮૭) ૧૦૫૪ નિસુણી વચન નૃપ ચંદના એ
(સૌજન્યસુંદરકૃત દ્રૌપદી., ૧૧, સં.૧૮૧૮) [૧૦૫૪.૧ નિહાલદેકી
(કેશરાજકૃત રામયશોરસાયન રાસ, સં.૧૬૮૩) ૦ નિંદરડી વેરણ હોઇ રહી
(જુઓ ક્ર.૧૦૫૬)
૦ નિંદ્યા મ કરિજ્યો કોઈ પારકી રે
૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
k
www.jainelibrary.org