SearchBrowseAboutContactDonate
Page Preview
Page 814
Loading...
Download File
Download File
Page Text
________________ સંકલિત શુદ્ધિવૃદ્ધિ એમના શિષ્ય તરીકે પણ ઉલ્લેખ થયે હેાય.) ૬૨.૧૯ : ર.સં.૧૪૮૩ કરો. (જુઓ પૃ.૪૫૩) ૨૫: “વશનજીને સ્થાને વખત કરો. ૬૬.૨૩, ૨૮: સુધારો: ઉપલીયાસર. ૨૬ : સુધારોઃ મહિરાજે. ૬૯.૧૫: નિર્દિષ્ટ બધી કૃતિઓ આ કવિની હોય એમ જણાતું નથી. એક માત્ર “મસ્યોદરકુમાર રાસમાં જ કવિ વત. જિનદત્તસૂરિના શિ. હોવાને ઉલેખ છે. “સવથ વેલિ પ્રબંધ' તો ખ. જિનભદ્રપટ્ટ જિનચંદ્રના રાજ્યકાળમાં રચાયેલી કૃતિ જણાય છે. “વિક્રમચરિત્રકુમાર રાસને ર.સં.૧૪૯૯ એ ખરતરગચ્છના સાધુકતિની સાથે મેળમાં બેસે, પરંતુ કૃતિની પ્રશસ્તિ ઉદ્ભૂત થઈ ન હોવાથી કશું નિશ્ચિતપણે કહેવાય નહીં. ગુણસ્થાનક વિચાર ચો.” ભા.ર.પ૧ પર ખ. અમરમાણિક્યશિ. સાધુકીર્તિને નામે પણ મુકાયેલી છે. કૃતિના ઉદ્દધૃત ભાગમાં કશે કવિ પરિચય ન હોવાથી એ કયા સાધુ કીર્તિની રચના છે એ નિશ્ચિત થઈ શકે તેમ નથી. નાહટા એને અમરમાણિક્યશિ. સાધુ કીર્તિને નામે મૂકતા નથી. ૭૧.૨૪: કર્તા મંડલિક નહીં, પણ કોઈ અજ્ઞાત કવિ છે. કૃતિમાં મંડલિકને ઉલ્લેખ છે તે જૂનાગઢને રાજવી જણાય છે. ૭૨.૨૯ : ક્રમાંક સુધારોઃ ૭૦, ૭૮.૨૮ : કૌંસમાં ઉમેરોઃ ૨. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ-માર્ચ ૧૯૪૭. ૮૩.૩૦ : કૃતિના પૂર્વ [+] ઉમેરે. ૮૬.૨૩ઃ સુધારે સંધ ભં. પાટણ ૮૬.૨૬-૨૭: “સૌભાગ્યરત્નસૂરિને સ્થાને “સૌભાગ્યસુંદરસૂરિ જોઈએ. ૮૮.૨૭: આ હેમહંસગણિ અને પૃ.૧૧૦ પરના નં૧૧૬ના હેમહંસ એક જ જણાય છે. મુનિસુંદરસૂરિના રાજ્યકાળમાં રચાયેલી કૃતિમાં એમના શિષ્ય તરીકે ઉલ્લેખ થયો હોય અને રત્નશેખરસૂરિના રાજ્યકાળમાં રચાયેલી કૃતિમાં એમના શિષ્ય તરીકે ઉલ્લેખ થયું હોય. ૯૩.૧૨ ઃ જિસૂર કે જિનસૂરિની નિદિષ્ટ ગુરુપરંપરામાં બરાબર છે (જુઓ ભા.૬-૪૨૯-૩૦), જેકે એ કે મુનિવિજય બાલા.ના કર્તા છે કે લહિયા, એ અસ્પષ્ટ છે. ૯૪.૮-૯ઃ સોમસુંદર-મુનિસુંદર-વિશાલરાજેન્દ્ર-સોમદેવ એ પાટપરંપરા નથી. મુનિસુંદર, વિશાલરાજેન્દ્ર, સેમદેવ – બધા સોમસુંદરસૂરિના શિષ્યો છે. જુઓ નામોની વર્ણાનુક્રમણી. ૯૬.૭ઃ “રત્નાકરસૂરિને સ્થાને “રત્નાકરમુનિ કરો. (જુઓ અહીં કૃતિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001036
Book TitleJain Gurjar Kavio Part 07
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1991
Total Pages873
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy