SearchBrowseAboutContactDonate
Page Preview
Page 813
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૬ જૈન ગૂર્જર કવિએ ? • પર.૧૬ પછી ઉમેરેઃ [પ્રકાશિત ઃ ૧. સ્વાધ્યાય પુ.૧ અં.૧. ૨. સ્થૂલિ ભદ્રકાકાદિ, સંપા. આત્મારામ જાદિયા.] ૫૩.૭,૧૧ : “વીરભદ્રસૂરિ' એ ભ્રષ્ટ પાઠ છે, “વીરપ્રભસૂરિ' જોઈએ. પ૩.૧૬ : નીતિવિધાન” એ “ગુણનિધાનને સ્થાને થયેલી ભૂલ છે. જુઓ પૃ.૨૨૯. આ જ પ્રત ત્યાં લહિયાને કર્તા ગણ નોંધવામાં આવેલી ને ત્યાં “ગુણનિધાન” નામ હતું. પ૩.૨૭: (૯) પછી “ભાઈ.” ઉમેરે. તે પ૪રઃ કૃતિના પૂર્વે [+] ઉમેરે. ૫૪૬ પછી ઉમેરે: [પ્રકાશિતઃ ૧. સ્વાધ્યાય પુ.૧૧ અં.૧. ૨. સ્થૂલિ ભદ્રકાકાદિ, સંપા. આત્મારામ જાદિયા.] ૫૫.૧૨ : કૌંસમાં ઉમેરો: જુઓ પૃ.૨૨૯ પર નં.૧૮૯ હીરાણંદ વિશેની સંપાદકીય નેધ. ૨૭: સુધારે : શીતમ, (શીતામહ = ચન્દ્ર = ૧.) ૫૬.૬–૪: નં.૬ની પ્રત પૃ.૩૮૯ પર અજ્ઞાતકતૃક “ઉપદેશમાલા બાલા.”માં પણ નોંધાયેલી છે. પુપિકામાં નિર્દિષ્ટ પાટપરંપરામાં ભૂલ થઈ હોવાનું જણાય છે. લક્ષ્મીસાગરસૂરિ જયચંદ્રસૂરિપટ્ટે નહીં પણ રત્નશેખરપટ્ટ આવ્યા છે (જુઓ પૃ.૧૧૫ વગેરે) તથા સુમતિસાધુસૂરિ સોમજયસૂરિપદે - નહીં પણ લક્ષ્મીસાગરસૂરિપદ્ર આવ્યા છે. (જુઓ પૃ.૧૮૩ વગેરે.) ૫૬.૨૯: સુધારો : લ.સં.૧૫૦૬. સં.૧૮૬૧ તે ૧૬૬૧ કે ૧૬૮૧ હેવા સંભવ છે. ભા.૨.૮૧ પર આ જ લહિયાની સં.૧૬૬૭ની પ્રત ધાચેલી છે; ભા.૩.૩૫૪ પર આમાંના કલ્યાણસુંદરની લખેલી સં.૧૬૯૦ની પ્રત નેંધાયેલી છે. ૫૭૪ પૃષ્ઠોતે કૌંસમાં ઉમેરોઃ “નવતત્વ બાલા.” ગુજરાતી સાહિત્યકેશ સોમસુંદર શિ.ને નામે પણ મૂકે છે, જે હકીકત સાચી હોવા સંભવ છે. પૃ.૪૭૩ પર સેમસુંદરસૂરિશિપને “પિડવિશુદ્ધિ બાલા.” છે જ. ૫૮.૧૪: સુધારોઃ સંધ ભં. પાટણ. ૨૨ : કૃતિનામ પૂવે [+] ઉમેરે. ૫૮: પૃષ્ઠોતે ઉમેરે [પ્રકાશિતઃ ૧. જૈન સત્યપ્રકાશ વ ૧૪ અં.૧૦ (ભૂલથી જિનદેવને નામે)] ૬૦.૭; સુધારે: મલિકહપુર.. ૬૨.૧૮: ‘જયતિલકસૂરિશિ. રત્નસિંહસૂરિશિ.' કરે. (અહીં તથા પૃ.૪પ૩ પર ઉદ્ભૂત પુપિકા તથા પ્રશસ્તિઓ જુઓ. એમાં કવિને બનેના શિષ્ય તરીકે ઉલ્લેખ મળે છે. સંભવ એવો છે કે કવિ જયતિલકસૂરિના જ શિષ્ય હોય, પરંતુ રત્નસિંહસૂરિના રાજ્યકાળમાં કૃતિઓ રચાઈ તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001036
Book TitleJain Gurjar Kavio Part 07
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1991
Total Pages873
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy