________________
કૃતિઓની વર્ણાનુક્રમણી (થગી કૃત)
ધ જ્ઞાન ગૂંથાતું હાવા છતાં (આનંદધનની ચેાવીસી (બાવીસી) તત્ત્વવિચારાત્મક છે એ જાણીતું છે). તીર્થંકરા, તીથ વગેરે વિશેની સ્તવન, ભાસ વગેરે પ્રકારની લઘુ કૃતિએ પણ, ખીન્ન વિભાગમાં મૂકવા માટેનેા કાઈ આધાર ન જણાયા હેાય ત્યાં, ગુણુસકીનાત્મક ગણી આ વિભાગમાં જ સમાવી છે. સંવાદના માધ્યમથી રચાયેલી સર્વ પ્રકૃતિને, આગળ જણાવ્યું તેમ, અહીં જ લીધી છે. આ ઉપરાંત ‘ચેાપાઈ’ ‘રાસ' ‘વિવાહલેા’ ‘શલાકા’ વગેરે જેવાં નામેથી ઓળખાવાયેલી કૃતિએ પણ જ્યાંજ્યાં વનાત્મક, ભાવનિરૂપણાત્મક કે રસાત્મક હાવાનું જણાયું છે ત્યાં એમને સમાવેશ આ વિભાગમાં જ કરવાનું ઉચિત ગણ્યું છે. આ પ્રકારની કૃતિઆના ગદ્ય બાલાવબેાધાને પણુ, બાલાવબાધના ખરેખરા સ્વરૂપને વિચાર કર્યા વિના, આ વિભાગમાં જ લીધા છે. સંભવ છે કે બાલાવબેાધ જ્ઞાનાત્મક ગણાય એવા હાય.
ગદ્ય અને પદ્યનું વગીકરણ કરવામાં પ્રથમ આવૃત્તિમાં ગદ્યવિભાગ અને એની વર્ણાનુક્રમણી અલગ આપવામાં આવેલાં તેમાંથી ઘણી મદદ મળી છે, જોકે અલગ વિભાગમાં મૂકવાની રહી ગઈ હેાય એવી ગદ્યકૃતિઓ પણુ કાઈકાઈ મળી છે. આ ખીજી આવૃત્તિમાં ગદ્યકૃતિઓને અલગ વિભાગ ન હેાઈ આ વી કરણની કક્ષાએ જ એની અલગ યાદી થઈ છે. ‘નિકા’ નામક જેવી કૃતિઓમાં પદ્યભાગ હેાવા છતાં મુખ્ય ગદ્યભાગને અનુલક્ષીને જ વગી કરણ કર્યુ છે.
૧૩૨
પ્રકારનામ અનુસાર વગી કરણ કર્યું છે એમાં મધ્યકાળમાં કૃતિનામકરણની પદ્ધતિ ઉપર પ્રકાશ પડે એવી દૃષ્ટિ રાખવામાં આવી છે. આથી જ ગ્રંથ, જોડ, ટીપ, તરંગ, નિશાની, પ્રકાશ, ફૂલડાં, વસંત, વિલાસ, માલ, રાગમાલા, મુક્તાવલિ, વેલિ, માહનવેલિ, રસવેલિ જેવાં નામેા દાખલ થયાં છે. વિરલપણે વપરાયેલાં પ્રકારનામા સાચવી લેવાને ખાસ પ્રયત્ન કર્યો છે. તેમ છતાં કાંક વિવેક કરવાના તે આવ્યા જ છે. ‘નામમાલા'ના 'માલા' અંશને એના રૂપકાત્મક સ્વરૂપને અનુલક્ષી પ્રકારવાચક ગણ્યા, ‘મુક્તાવલિ’ શબ્દને પણ એમાંના ‘મુક્તા’ અંશને અનુલક્ષીને ગણ્યા, પણ નામાવલિ' શબ્દને પ્રકારવાચક ન ગણ્યા, કેવળ વિષયનિર્દેશક ગણ્યા. ‘વિવરણ’ને, બાલાવબે ધેા પરત્વે પણ એ પ્રયેાાયેલે હાઈ, પ્રકારવાચક ગણ્યા, પણ ‘વણું ન’ કે ‘વિચાર' અને ‘ચર્ચા'ને નહીં. ‘સારાદ્વાર'ને ગણ્યા પણ ‘સાર’તે નહીં. ‘વિલાસ’ને ગણ્યા પણ વિનેદ' કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org