SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ૦ અઢારમી સદી ચતુર્ભુજદાસ] કવિજન સાચે અક્ષરે, કહે મધુમાલતિ સાર. સકલ બુદ્ધિ દિયે સરસતિ, વંદૂ ગુરૂકે પાય મધુમાલતિ વિલાસક, કહત ચત્તભુજ રાય. અંત – કવીસ્વરવાચ કાયથ નેગમ કુલય હે નાથાસુત ભાઈયારામ તનહ ચતુરભુજ તાસકે, કથા પ્રકાસી તા. અલપ બુધિ હેઠે દઈ, કમ પ્રબંધ પ્રકાસ કવિયન સો કરિ જોડિ કે, કહે ચતુરભુજદાસ, વનસપતીમાઁ અંબફલ, ()રસર્મ ઉપજત સંત કથા માહિ મધુમાલતી, છ રે*)તુ માહિ વસંત. ૮૮૧ લતા માહિ પંનગલતા, સૌંધૌમેં ઘનસાર કથા માહિ મધુમાલતી, આભૂષણર્મ હાર. ૮૮૨ ચોપઈ રામનીત...કીયા સાખી, પંચાખ્યાન બુધિ એ ભાખી, ચાણક્ય ચાતુરી બતાઈ, થોરી થેરી સબહી આઈ. ૮૮૩ કુનિ વસંતરાજ રસ ગાવૈ, જામ ઈસર કેમ દઝાવ તાકી ઈહ લીલા વિસ્તારી, રસ કનિ(વિ)રસ શ્રવણ સુખકારી.૮૮૪ રસ હેય સુ નવરસ ચાહૈ, અધમ પુરૂષ આગમ આગાહે ચાતુર પુરૂસ હેય યહ સોઈ, ઈય રસકલા સમઝિ લે ઈ. ૮૮૫ કૃષ્ણદેવકૌ પુત્ર કહા, મદવનિ કામ અંસ મધું ગાવે પુત્ર કલત્ર સર્બ સુખ પાવે, દુખ દાલિદ તનુ રેગ ન આવે. ૮૮૬ લેક કામાર્થ લભ્યત કામં નિધન ધન પ્રાપ્ય અપુત્રો લભ્યતે પુત્ર વ્યાધું તસ્ય ન પીયતે. - દેહરા રાજ પ સુરાજગતિ, મંત્રી પઢ સંબુદ્ધિ કામી કામિનિ સરસ, ગ્યાની ગ્યાન પ્રસિધિ. ૮૮૮ સંપૂરણ મધુમાલતી, કલસ ચઢે સંપૂર શ્રોતાવક્તા સબનકે, સુખદાયક દુખ દૂર. (૧) ઇતિશ્રી મધુમાલતી સંપૂર્ણમ. પ.સં.૨૩, અનંત.ભં. ૮૮૭ ૮૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy