________________
ચતુભુજ[દાસ] [૫૦] જૈન ગૂર્જર કવિઓ: ૬
આવ્યા મન ને દીધાં નામ, આવ્યા અને નૈ દીધા દાન આલ્યા હસતી ઘેડા સાર, મણિ માણકન પાર ન પાર શ્રી ભાગવત કથા મુખ પાઠે ભણે, સાંભલસી નરનારિ કવિ લાસકુયર ઈમ ભર્ણ, એકસો સલોકા માંહિ.. –ઇતિશ્રી ભાગવત કથા સ્કંદ પુરાણે સંપૂર્ણ
(૧) સંવત ૧૭૬૮ વર્ષ વૈસાખ સુદિ ૧૩ દિને પં. અમૃતપ્રભ લિપીકૃતં. પ.સં.૫, ૫.ક્ર.૧થી ૨, પછી અગાઉ મૂકેલી સૂર ()કૃત “ભ્રમરગીતા' છે, મારી પાસે.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ૨૧૭૯-૮૦.] ૬૭. ચતુર્ભુજદાસ]
કાયસ્થ બેગમ કુલ નાથાસુત ભૈયારામને પુત્ર. (૭૩) [+] મધુમાલતી રી વાર્તા [અથવા ચોપાઈ, કથા, બાત) અથવા મધુકુમાર માલતીકુમારી ચરિત્ર (હિંદી) કડી ૮૮૯/
૧૪૪૭ લ.સં.૧૭૮૫ પહેલાં મિશ્રબંધુવિદ' નં.૧૦૨૪(૨) પૃ.૮૧૭માં રચનાકાલ ૧૮૨૭ની પૂર્વે મૂકે છે; પરંતુ આની પ્રત ઉપર પ્રમાણે સં૧૭૮૫ની મળે છે એટલે તેની પૂર્વે રચનાકાલ હે ઘટે. આદિ– શ્રી ગણેશાય નમ:. અથ મધૂમાલતીકી ચૌ૫ઇ લિખ્યત.
વિધવિધ તકે વર પાઉં, સંકરસુત ગણેશ મનાઉ ચાતર સંતરિ સહિત રિઝાઉ, રસમાલતી મનહર ગાઉં. ૧ લીલાવતી લલિત એક દેસા, ચંદ્રસેન તિહાં સુભટ નરેસા સુભગ ધામ તહાં ગગનિ પ્રવેશા, માનુ મંદર તૈ મહેસા. ૨ વસે નયર યોજન ચ્યારે, ચોરાસી ચટા મઝારે અતિ વિચિત્ર દીસે નરનારી, લસે તિલક તિહું લોક મઝારી. ૩ ચઢે સહસ દસ સગ સરિસા, કરે સેવ નૃપકુલહ છત્રીસા અતિ મેં મત કુંજર ઘણુ રીસા, ચંદ્રસેન તિહાં તપે નરેસા. ૪
સોરઠા હૈ દલ અંત ન પાર, કુંજર કાલે મેઘ યૂ કુલી છત્રીસ હજાર, ચઢે સાથ નૃપ છંદ કૌ. (અન્ય પ્રતમાં)
સરસતિ નામ લેય કવિ, કરિ ગનપતિ જુહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org