________________
ધ્રુવીદાન નાઈતા
[૫૪૪]
જૈન ગૂર્જર કવિઓ ઃ ૬
પર
ઈસડા અનેક ઈષ્ય! અડ, ધરમ કાજ કરમ જ કરે કરતાર પેટ દુભિર કીયા સેા કાંમ એ માનવ કરે. (૧) ઇતિ કિરતાર બાવની સંપૂર્ણ. ૫.સ.૭–૧૩, મુક્તિ. વડાદરા નં.૨૪૨૯, (આ પ્રતની નકલ મેં ઉતારી રાખી છે.)
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૬૧. ઉષ્કૃત ભાગમાં કર્તાનામ નથી.] ૫૭. દેવીદાન નાઈતા (મારાટ કે ચારણ)
[જુએ ‘રાજસ્થાની સાહિત્યના ઇતિહાસની રૂપરેખા' (હીરાલાલ માહેશ્વરી) પૃ.૨૦૦ તથા આ પૂર્વ પૃ.૪૦૬ કૃતિક્રમાંક ૫૧૫૩ ક. મૂળ કૃતિ દેવીદાન નાઈતાની માનવી જોઈએ. પરંતુ ગદ્યભાગ જુદાજુદા મળે છે તેથી એ મૂળમાં હોય તાપણુ એ સ્વરૂપે ટકો નથી એમ જણાય છે. વિકાનેરના રાજા કરણસિંહ (રાજ્યકાળ સં.૧૬૮૮-૧૭૩૦) ને એના કુંવર અનુપસિંહને કૃતિમાં ઉલ્લેખ જણાય છે. તેથી એની રચના સં.૧૭૦૦ લગભગની ગણાય. અનુપસિ ંહના રાજ્યકાળમાં રચાયેલી લાભવ તકૃત ‘ભાષા લીલાવતી'ના ર.સ.૧૭૩૬ મળે છે (ભા.૪ પૃ.૨૪૦-૪૨). (૬૦) વૈતાલ પચીસી લ.સ.૧૮૩૬ પહેલાં [સ. ૧૭૦૦ લગભગ] આદિ – શ્રી સારદાય નમઃ. શ્રી ગણેશાય નમઃ, શ્રી ગુરૂભ્યા નમઃ, અથ વૈતાલપચીસી લિખતે. દૂહા.
પ્રણમું સરસતિ પાય, વલે વિનાયક વીતવું અદ્ધિ સિદ્ધિ દીવાય, સન્મુખ થાયે સરસ્વતી. આરંભીયેા પરમાંણુ, ચાઢે ચિક ચામુંડરા, ક્ષેત્રાષીસ ખલાણ, ભરવ ભાંજે વિધનભય. દેશ મરૂસ્થલ દેખિ, નૌ કાટીમે' કાંટ નવ પિ વીકાનેર વિશેષ, મન નિશ્ચ કર જાણુયૅા, તિહાં રાજ કર રાઠોડ, કરનસૂર સુત કરન સા મહી ક્ષત્રિયાં સિરમૌડ, પત્રવટ ખુમાણાં ખરે. તસુ સુત કુવર અનૂપસિંધ પ્રાક્રમ સિધ સા, ભેદક ભલ ગુણ ભૂપ, આગે તેડ આયસ દીયા. સંસ્કૃતથી સદભાઇ, કથા વિક્રમ વૈતાલરી, ભાષા કહિ સ`ભલાઈ, તું દેઇદાન નાઈતા. ચેતાલરી પચવીસ, સંભલાયે સરસી કથા, સિંહાસણ બત્રીસ, લગ તીલૌ ભૌ નામ રે.
Jain Education International
For Private & Personal Use Only
२
3
૪
૫
G
www.jainelibrary.org