________________
સત્તરમી સદી
(૫૪૩]
દુરસાજી બારોટ
જટાજુટ ગંગાધર ગરે મુંડમાલધર બિપતિ બનાશકર દીહ દિયાવાસકર
પલ ઉર સુલકર ડમરૂ ત્રિશુલકર. સેવિત અસુર સરપદ સુરતરવર
દેત હર વર ચિંતામનિકી અભયચર દેહ લસે વિષહર મદનગરવહર ત્રિપુરકે મદહર જે જે દિવહર.
૧૬૬ (૧) ઈતિ શ્રીમન્મહારાજાધિરાજ સાહિ મકરંદ કારિતે ચિંતામનિ કૃતિ દેવિચારે છંદલતા નામ ઇદગ્રંથ સંપૂર્ણતામબીભજત ગ્રંથ ૩૬૬ સંખ્યા સંવત ૧૮૬૭ વષે માર્ગશિષ વદ ૧૨ રવી લીષત મુનિ રત્નચંદ્ર ચિરં ગુણચંદ્ર તથા દેવચંદ્રપઠનાર્થ. ૫.સં.૨૪-૧૨, મજે.વિ.નં.૩૬૯.
[પ્રથમ આવૃત્તિ ભ૩ પૃ.૨૧૫૮-૬૦.] ૫૬. દુરસાજી બારોટ
આ ચારણી સાહિત્યને નમૂને છે. “મિશ્રબંધુવિનેદ' પૃ.૩૭૪માં નં.૧૭૫ના દુરસાજી ચારણ આઠા મારવાડ, ગ્રંથ - પ્રતાપ ચૌહત્તરી, કવિતાકાલ ૧૬૫૦ મરણ ૧૬૯૯, વિવરણ – તે ગ્રંથમાં મહારાજા પ્રતાપને યશ અને અકબરની નિદાને ૮૦ છંદ છે – એ ઉલ્લેખ છે. [રાજસ્થાની સાહિત્યના ઇતિહાસની રૂપરેખા પૃ.૬૭-૬૯ દુરસા આઢાને સમય સં.૧૫૮૪–૧૭૦૬ બતાવે છે, પણ “કિરતાર બાવની'નું એમનું કર્તુત્વ શંકાસ્પદ લેખે છે.] (૫૯) કિરતાર બાવની પર કવિત - આદિ વિષમ તાઢિ વાપરી જિક વન નીલા જાલે
તતખણ અરહઃ તથિ હેમ ની કે જલ હાલે પઠ પાણતી પુરખ પાવ પણ કરિ પ્યારા દુખ દેહી દાખવે કસીસું વાલે ક્યારા સીતરે જોર જલ સેવતાં ધડ ધ્રુજે કંપવા ધરે
કરતાર પેટ દુભરિ કીયા સો કામ એહ માંનવ કરે. ૧ : અંત – વિવિધ પહિરી વેશ મુંઢ કે મુંડ મુંડાવે
ગુર લેપે નિરગુણ દેવમે દેષ દિખાવે ગ્રંથ પંથ ગુરૂ ગ્યાન દાવિ અનમારગ દાખે ભૂલાવે ભ્રમજાતિ નર ઘણું નરકે નાંખે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org