________________
વાસુ
[૫૩૨]
दू
પ્રથમ ગણપતિ વીનવ્ર, સરતિ લાગુ પાય, કણુ કથા ૢ વીનવ્ર, જઉ મતિ આપુ માય. કુંતા કુયર જતમીઉ, સૂરિજ સુત અહિંનાણુ, તાસ કથા કવિ સાંભલ, તસ જીવ્ર પ્રમાણુ, બ્રહ્માસુત નારદ કહિ, અનેક ધર્મના ભેદ, કર્ણે કથા જે સ`ભલિ, તે પાપ હુઇ પર ભેદ. સવા ભાર સાવર્ણ દીઇ, નિતમેવ એક વાર, કલિ માંહિ કૈા દીસિ નહીં, કર્ણે સમુ દાતાર. કણુ ભણિ મિદ્ય પામીઉં, કનકમાંદિર સ્વગ ઠામિ, જઈ જગનાથન વીનવ્યા, ખુદ્દા પીડિ મુઝ કામ. જે દીધું તે પામીઇ, કણ વિમાસી જોય, ઉભય અન્ન દીધું નહીં, જેડ વિષ્ણુ તૃપતિ ન હૈાય. અતીથ આવિલ યુદ્ધારથી, તિ↑ આગલિ દીધુ ઉપદેશ, તે લેઇ મેહલિ તું સુષિર્ષી, ભેાજન તૃપતિ પામેસિ કણું કર જોડી કહિંઇ, માણુ એક સાય, એક વાર અવતાર દૈય, જિમ દીઉં અન્નપ્રવાહ. સ્વગ હુંતુ કણ સાઁચરિઇ, જોયતિ ખુદ્ધિ વિમાસિ, ભૂપતિલિ જઉં અવતરૂં, તેહ જ ઋદ્ધિપ્રકાશ. ધનસંખ્યા નવિ પામીઇ, વસિષ્ઠ તે ઉત્તમ ઠામિ, અપૂત્રીઉ વિવહારીઉ, સાહ લખમીધર નામ. અંત – ધર્મકથા જે શ્રવણે સુણિ, જાઇ પાપ તસ વૈષ્ણવ ભણુ, સાંભલતાં સુખ પામી સેાય, બંધવ પુત્ર વિયેાગ ન હેાય. સુણી કથા જે દીઇ દાન, નરનારીને ગ`ગ સતાન, જાઈ તી ાત્ર ફલ હરિ, કહ્યું કથા કવિ વાસુ કહે.
જૈન ગૂજર કવિએ ઃ ૬
Jain Education International
૧
For Private & Personal Use Only
3.
૪
७
८
re
૧૦
८०
(૧) પ્રતિ સગાલ શ્રેષ્ઠિ કથા ચુપઇ સંવત ૧૬૪૭ વર્ષે જેષ્ટ માશે શુક્લ પક્ષે તારાપુરે. વા. શ્રી રાજમૂર્તિગણિ પ્રસાદાત્ મુનિ શ્રી માનસિંહ લિખિતાસ્તિ સ્વયવાચનાય. નિત્યં સુખ શ્રેય ભૂવઃ. ૫.સ.૬-૧૫, ડે.ભ. દા.૭૧ નં.૨૮. (૨) ઇતિશ્રી સગાલપુરી સમાપ્તા સંવત ૧૭૦૫ વર્ષ આષાઢ વદ ૭ રવૌ શવાલા મધ્યે ય. વિજય ચુમાસું રહ્યા ત્યાહરઇ સ્વમેવ વાંચનાથ" લપીકૃત” શુભં કૃત. પ..પથી ૧૦ ૫.૧૭, આગલાં
70
www.jainelibrary.org