________________
સત્તરમી સદી
[૩૧] દીડિઈ દેરડા ડરઈ રાતિ વિસર પણ મેડઈ ઘરિ ઊંદર ઉદ્રકઈ પનઈ સિંહહ ફસુઆલઈ માંચઈ ચડતી પડદે ચડઇ ડૂગર અણઆલઈ દૂત્તર સમુદ્ર લીલાં તરઈ સુ% નદિ બુડવિ મરઈ
સુકવિ વિહહ ઈમ ઉચ્ચરઈ, સ્ત્રી વિકાસ ગુણિ કોઈ કરઈ. ૩૦૪ (૧) સં.૧૯૪૨ માગશર સુદ ને દિને અમદાવાદમાં દયાવિમલગણિએ લખેલી સુક્તાવલી'ની પ્રતમાં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ:૨૧૪૧.] ૪૩, ગદ્દ (૪૬) સુભાષિત
પરિહરિ તુરીય થલ, જિકે રણ રસ ન આણુઈ સ્ત્રીઓ ફેડિ ઘરિ હુંતિ, જિકા ગુણ ભાવ ન જાણુઈ સે તરૂઅર જલ જાહ, પણ વિણુ છાયા અ૭ઈ સો મિત્ત મરજાહ, પિશન સુ મિલિ જ પથ્થઈ તે તલ તરૂણું નહી તરૂણી, અમ્યુ તુરીઅન બંધાઈ
સોનેહ કસાક ગદ્દ ક જે તોડિતડિ વલી સંધીઈ. ૯૨૫ (૧) સં.૧૬૪ર માગસર સુદ ૨ ને દિને અમદાવાદમાં દયાવિમલગણિએ લખેલી “સુક્તાવલી'ની પ્રતમાં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૪૨.] ૪૪, વાસુ
જુઓ “કવિચરિત' પૃ.૧૫૩થી ૧૫૬ અને “જૈન ગૂર્જર કવિઓ' ભા.૩ પૃ.૧૩-૧૪માં આપેલી મારી નોંધ. ગૂ.વ.સ. તરફથી બહાર પડેલ સગાળશા આખ્યાન'માં જૈન કવિ કનકસુંદરકૃત “સગાળશા રાસની મેં સાક્ષરશ્રી કેશવલાલ હ. ધ્રુવને મોકલેલી પ્રતને ઉપયોગ થયો જણાય છે, પણ તે પ્રત હજુ સુધી મને પાછી ફરી નથી. વળી તે છપાયેલ આખ્યાનમાં જેન કવિ કનકસુંદરની પ્રશસ્તિની પૂરી છપાઈ નથી. તે પ્રકટ થઈ શકી હેત તે તેને પરિચય વાચકવર્ગને કરાવી શકાત. તે પ્રશસ્તિ માટે જુઓ જેગૂક. ભા.૩ પૃ.૧૪. (૭) + સગાળશા શેઠ ચોપાઈ લ.સ.૧૬૪૭ પહેલાં આદિ- વા. શ્રી રાજમૂર્તિગણિ ગુરૂજે નમઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org