SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણુસમી સદી [૩૭] - લબ્ધિવિજય વેધક રસિયા ધમી જનને, એ છે મધુને પૂડો રે. ૧૬ સુ. મેં તો કરી છે બાલક્રીડા, હું શું જાણું જોડી રે પંડિત હોય તે શુદ્ધ કરે, મત કાઈ નાખો વિખોડી રે. ૧૭ સુ. રસનાને રસે અધિઓછું, જે ભાખ્યું-અભાખ્યું રે તે મિચ્છા દુક્કડ કર જોડી, દેઉં પંચ સમક્ષે રે. ૧૮ સુ. શુદ્ધ પરંપર સહમ તખતૈ', પ્રગટયા હીરસૂરીંદો રે તસ શિષ્ય ધર્મવિજય ધમધારી, દીપે શારદ ચંદો રે. ૧૯ સુ. તસ શિષ્ય પંડિત ધનહર્ષ જ્ઞાની, સુમતિ સદા ચિત માની રે તસ શિષ્ય પંડિત કુશલવિજય કવિ, પ્રતિબોધ્યા અનુમાની રે.સુ. તસ ભ્રાતા ગણિ કમલવિજય શુભ, જ્ઞાનવિજ્ઞાનમેં લીના રે તસ શિષ્ય પંડિત લખસિવિજય ગુરૂ, સંગરમેં ભીના રે. ૨૧ સુ. તસ શિષ્ય પંડિત દે ગુણગ્યાતા, કેસર અમર દે ભ્રાતા રે તસ પદકિકર લધિવિજય કહે, ચાર ઉ૯લાસ વિખ્યાતા રૂ. ૨૨ સુ. શીલાંગરથ સંવત્સર દશકે ૧૮૧૦, મહા સુદિ બીજ ભગુવારે રે હરિબલના ગુણ જીવદયા પર, ગાયા મેં એકતારે રે. ર૩ સુ. શ્રી તપગચ્છનભ-દિનમણિ સોહે, શ્રી વિજયધામ સૂરીશે રે તસ ગણધરના રાજમાં રસિયો, ગાયો મંછવિશેષ રે. ૨૪ સુ. વાવ્ય બંદર શ્રી અજિતપ્રસાદે, રહી સીમાણા વાસે રે રાણા શ્રી ગજસિંહને રાજ્ય, રાસ રચ્યો મેં ઉ૯લાસું રે. ૨૫ સુ. હરિબલના ગુણ સુણતાં પામે, જીવી સિદ્ધ સમાણી રે ઢાલ પચવીશમી ચોથે ઉલાસે, લબ્ધિ કહે ગુણખાણી રે. ૨૬ સુ. હાલ ઓગણસાઠ સાતસેં દેહા, હરિબલ ચરિત્રથી ભાંખ્યા રે સાડાત્રણ સહસ્ત્ર લેક એકાવન, ગ્રંથાગ્રંથ એ દાખ્યા રે. ૨૭. સુ. જ્ઞાતા ભુગતા દાતા સારૂ, સંબંધ રચ્યો મેં વારૂ રે. હલુકમી જે હશે સાચા, માનશે સઘલી એ વાચા રે. ૨૮ સુ. ચઉવિત સંઘને મંગલ હેજે, દિનદિન લછિમેં ભલજો રે હરિબલની પરે સંપદ લહેજે, લબ્ધિની વાચા ફલજો રે. ર૯ સુ. (૧) સંવત ૧૮૪૭ના વર્ષો માસોતમ માસે શુભકારિ માસે ચેષ્ટ માસે કૃષ્ણ પક્ષે તિથૌ ૧૩ ગુરૂવાસરે લિખિત સકલપંડિતશિરોમણિ પં. લતચંદ્રજી તતભ્રાતા પ. પાનાચંદજી તતશિષ્ય મુનિ કનકચંદ્ર લપિકૃત પરઉપગાર નિમિત્ત મુનિ રૂપચંદ્ર પડનાથ. ૫.સં.૮૩-૧૫, ખેડા ભં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy