________________
લમ્બિવિજય
[૩૬] જન ગૂર્જર કવિઓ - માતા મુઝ મોટો કરે, દે વચન રસાલ, રંગરંગીલી જનસભા, સાંભલે થઈ ઉજમાલ. જે હું ચાહું ચિતમાં, તે તૂ કરજે માતા વચનની રચના રસ દીઓ, વાધે તુઝ આખ્યાત. ગુરૂ જ્ઞાતા માતા પિતા, ગુરૂથી અધિક ન કેય, દેવ ધર્મ ગુરૂ એલખ્યા, બલિહારિ ગુરૂ સેય. તે ગુરૂચરણ નમી કરિ, ભવિઅણને હિતકાર, રાસ રચું હરિબલ તણો, પુણ્ય ઉપર અધિકાર. પુર્વે વંછિત પામીઓ, પુણે લલિ નવ નિધ્ય પુણ્યે મહિલા સંપજે, પુર્વે ઋદ્ધિ સમૃધ્ય. જીવદયા પાલી જિર્ણ, તિણું ઉપરાક્યું પુણ્ય, સુરનર તમ સાનિધિ કરે, મને તે દિન ધન્ય, જીવદયા થકી પામીઓ, હરિબલ મછી રાય તાસ સંબંધ સુણતાં થકાં, સઘળાં પાતિક જાય. રાસ સરસ સુણતાં થકાં, જે કંઈ કરશે વાત તેહને તસ વલભ તણા, સમ દેઉં છું સાત. જિમ મૃગ નાદલી થકે, નિસુણે થઈ એકરંગ
તિમ સુણો ભવિયણ તુમેં, આણું ચિત્ત અભંગ. ૧૫. અંત -
ઉલ્લાસ ૪ હાલ ૨૫ ધન્યાશ્રી શ્રી મુનિચંદ્ર જે કેવલી પાસે, લે સંજમ ઉલ્લાસે રે, કેવલીયે પણ ઢીલ ન દીધી, જિનની શિક્ષા દીધી રે. ૧.
સુણે ભવિયાં હરિબલ જે ઋષિરાયા. આંકણું.
'
જીવદયાથી નવનિધિ લહિયે, સઘલે સૂર છે સાખી રે, હરિબલનું ચરિત્ર છે માટું, જુઓ નિષિમેં ઝાંખી રે.
" (પા.) જએ વિચારસા૨ ઝાંખી રે. ૧૩ સુ. તે અધિકાર મેં નયણે નિરખે, જેહવો શાસ્ત્રમેં દીઠે રે તેહ મેં અધિકાર વખાણ્યો, દેશી કરીને મીઠે રે. ૧૪ સુ. લાયેલી પુર વાસી, પૂનિસગ સોહે રે પંડિત નરસિંહ ધનજી કેર, તપગુ કરી મહે રે. ૧૫ સુતસ આગ્રહથી સયણાચારે, રાસ રચ્યો મેં રૂડો રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org