________________
અજ્ઞાત
[પs જૈન ગૂર્જર કવિઓ મવિલ કંત વિહાય, મોર તણી પરિ મેહ ઊત. તુરી એ ત્રાપી તેહ, આખે ઉરી તેથી કે લાધો લૂકે તેહ, જલ સારીખે જેકવા. લાગા લોયણ ચાહ, અણુયાલી અલતા તણાં સરસ સેર થયાંહ, જડીયો પંજર જેકુવા. રૂ નીર નેવ નેહ, જાતેહી જ નહી વેગી વલણ કરેલ, જુગ જાઇસી જેકુવા. કેસરિ વાલિ વિસ્તૃતિ (વિભૂતિ) કરી, સેવન મુદ્રા કાન જેકુવા થાકે કારણે, મઢી જ બાંધી રાંન. ટોલી હું ટલીયાંહ, વાલ્લાહું વિછીયા થરી હાથ થિયાં, સેઇ છR જેટુવા. ઈડા અનલ તણુંહ, માલે વિણુ મૂકી ગયાં પગ ને પાંખ વિણહ, સેઈ છે જે કુવા. –ઈતિ જેઠુવારા દૂહા સંપૂર્ણ. (૧) ૫.સં.૪, ભુવન. વિકાનેર. પિ.નં.૧ર
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૨૦૩.] ર૭. અજ્ઞાત (૩૦) સોરઠી દુહો
[[રાજસ્થાની સાહિત્યના ઇતિહાસની રૂપરેખા' (હીરાલાલ માહેશ્વરી, પૃ.૧૮૮ મુજબ આ દુહાઓની જૂનામાં જૂની હસ્તપ્રત સં.૧૭૧૭ની છે. દહાઓ તે પૂર્વેની રચનાઓ જ હોય. આ દુહાઓ પાછળ સેરઠ(સોનલ)વિઝાની પ્રેમકથા પડેલી છે, જેમાં ખેંગાર એ બંને પ્રેમીઓના પ્રેમની વચ્ચે આવે છે.]
સોરઠડી સો નારિ, સિરિ સોનારો બેડો ચઉકા તણું જ થ્યારિ, હસ દિખાડો દેવડી. ચઉકા તણું જ યારિ, દિનય રહી દીઠા નહી દેખ રાવ ખેંગાર, કે વલિ દાતણ દેખસી. ખિણ આવે ખિણ જાઈ, લારે લાગે હી રહે વીઝા ! વેદન વિરહકી, ક્યું તોહાંઈનું કહે. વેદન કહાં તામાર, કહા તાલા જમરાહ થે વેલી મહે કરહલા, કહે તે ચરિ ચરિ જાહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org