________________
[૫૧૩]
સા.
સા. ૭
ધિર હુઇ નાંમણાં સે।. વત્સરાજ અઈઠઉ પાટિ રે ધવલ દીઇ સેાહાસિણી સા. વધાવઈ વત્સરાજ ૨ સા. ઇંદ્રલેકિ હુઈય વધામણી સેા. આવ્યુ પરણી રાણે ૨ કુસુમવૃષ્ટિ સુરવર કરઇ સા. જયજયકાર કરતિ રે સે. ગુણ ખેલઈ સતૢ વર તણા સા. હું ઈસ (હિ) પૂરઈ આસ રે સેા. ૮ વીતવઈ (ધ્યનધ્યન) ડાંમર બ્રાહ્મણ રે સે.
છણુઈ ગાયુ વત્સરાજ-રાઉ હૈ સે. જે કાઈ ગાઈ સાંભલઈ સે. તેહનાં સીઝઇ કાજ રે સે. (પા.) તેહ ધિર હુઈ નવ નિધિ ૨ સા. ૯
(૧) ઇતિશ્રી વેણી વત્સરાજ વીવાહલુ સ ́પૂર્ણાં. સાઁવત ૧૬૦૭ વર્ષ ભાદ્રપદ માસે શુક્લપક્ષે ત્રિયાદસીયાં તિથૌ અ વાસરે શ્રી જીરાઉલાગચ્છે ભટ્ટારિક શ્રી શ્રી શ્રી ૬ સેમકલસસૂરિ વાચનાચાર્ય શ્રી શ્રીકલશ સક્ષ (શિષ્ય) હેમરત્નસુતિ પદ્મસુંદર મુનિ ગુણુપ્રભ સમસ્ત સાધઉ ચિર નંતુ અનૂરિ ગ્રામ મધ્યે મુર્તિ હેમરત્ન લખિત, પૃ.૪.૧થી ૭ ૫.૧પ, (પછી ‘રત્નચૂડના રાસ’ છે ને છેવટે લેખકપ્રશસ્તિ છે), પાલણપુર સંધના ભડાર ડખા ૩૬ ન.૨. (૨) ઇતિશ્રી વેણીવત્સરાજ રાસ સમાપ્તઃ. શુભ ભવતુ. કલ્યાં(ણુ)મસ્તે, સં.૧૯૨૭ વર્ષે માધ વદિ ૧ દિને રવીવારે શ્રી. પત્ત(ન) મધ્યે લખત.... કૃષ્ણદાસ લષત. શ્રીમાલીય જ્ઞાતીય હૈ. પરીષ દેવચંદ લખાવત. વનાદેન લષાવતઃ. શ્રી, એક ચાપડામાં. [ભ..] (૩) લ. વરજલાલ વેણીદાસ સાઁવત ૧૯૩૬ના વૈશાખ શુદી ૫ ગરે શ્રી ખેડા મધ્યે લખ્યા છે. પ.સ.૮-૧૫, અશુદ્ધ પ્રત, ઘણી કડીએ મૂકી દીધી છે, ખેડા ભ. (આ ત્રણે પ્રતા પરથી પાઠાંતરવાળી પ્રેસક્રાપી મે તૈયાર કરી રાખી છે. માદ,દે.)
સેાળમી સદી
[પ્રકાશિત ૧. સંપા. ભંવરલાલ નાહટા, સ્વાધ્યાય જાન્યુ. ૧૯૭૨.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૨૪-૨૬. ત્યાં કવિનું વૈકલ્પિક નામ દામાદર' આપી એવી નોંધ કરવામા આવેલી કે ત્રણ નામે લાસ, દામેદર અને મુંજન(?દાસ?) કવિઓએ બિલ્ડણુ તિ' રચેલ છે એમ અગાઉ નોંધેલ દર્લ્ડ નામના કવિએ પેાતાની ‘બિલ્હેણુ ચરિત ચાપાઈ'ના અંતે પૃ. ૨૧૧૪ [અહી ૪૯૭]માં જણાવેલ છે તે પૈકી દામેાદર કવિ અને આ દામેાદર કવિ અને એક હાઈ શકે.' પરંતુ આ તર્ક માટે કા આધાર
૩૩
Jain Education International
ડામર
For Private & Personal Use Only
www.jainelibrary.org