________________
ડામર
[૫૧] જૈન ગૂર્જર કવિઓ: ૬ ગણિ બ્રા ધનવિજ્યગણિગ્યા . તેલક્ષે...૧. તપાપક્ષે શ્રી હેમામ યુરિ રાજ્ય. ૫.સં ૭૦-૧૩, સારી પ્રત, જશે.સં. વડવા, ભાવનગર નં.૨૯૮. (૩) લ.સં.૧૬૭૦, શરૂઆતનાં ૧૨ પાનાં સુધી ચટેલ છે, [ભ.?] દા.૩૬ નં.૩૮. [આલિસ્ટઈ ભા.૨, ગૂહાયાદી, મુપુગૃહસૂચી.]
[પ્રકાશિત ઃ ૧. સંપા. મંજુલાલ મજમુદાર (ગાયકવાડ ઓરિએન્ટલ. સિરીઝ).]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧રર-૨૪] ર૪. ડામર (બ્રાહ્મણ) (૨૭) [+] વેણી વત્સરાજ રાસ અથવા વિવાહલ [લ.સં.૧૫૮૮ પહેલાં આદિ– સરસતિ સ્વામિણ વિનવું, માન્ય એક પસાઉ
બત્રીસ લક્ષણિ ગુણિ આગલુ, ગાઈસ્યુ વછરાઉ તે જ નયર પાટણ ભલું, અમરાવતી સમું હેઈ મૃતલકિ વચ્છરાજ રાજીઉ, અવર ન બીજું કઈ. રાય ધવલહિ રૂપમઈ, મંડપિ (પા. મંડિત) ચુરાસીય થંભ. સોવન રેખઈ પૂતલી, તોરણિ નાચઈ (એ) રંભ વચ્છ રાજ ક્રીડાવિનોદ કરઈ, જિમ અપરછર માંહિ ઈદે
સહજિ સભાગિહિ રૂડ, જિસ્યુ ઇતિ પૂનમચંદે. ૨ અંત -
- વાણિ (ઢાલ) વત્સરાજ મૃતકિ આવીઉ, સોભાગરેણું
ઊતયું (સરીઉ) વન મઝારિ રે, સભાગારેણું વનસ્પતી ફૂલી ફલી સો. નાલીયર ચાંપુ જાઈ રેસો.
(પા.) માલી હરિબિઉ જાઈ રે, સ. ૧ માલીયડઉ નઈરિ ગયુ છે. પહુત સભા મઝારિ રે સે. શતાનિક દેઈ વધામણિ સે. આ વત્સરાજ રાઉં રે સે. ૨. શતાનિક તિહાં હરખીઉ . પંચાંગ દિઈ પસાઉ રે સે. નયરલોક સહુ હરખાઉં સ. ચાર્લ્ડ વેગિઈ સદુ રે સે. ૩ પંચશબ્દ ઘણું વાજીમાં સો. વલ્યુ નોંસાણે ઘાઉ રે સો. ઘરિધરિ ગૂડી ઊછલી સો. તારણ વિંનરવાલિ રે સે. ૪ સતાનીક સામું (પા. મહુઉ) ગયુ સો. વત્સરાજ લાગુ પાઈ સો. ઉત્સવ પઈસારુ કીઉ સો. આણંદ હઈ ન માઈ સો. ૫ બાવનિ ચંદનિ હુઈ છાંટણું સે. ચાલિ ચૂક પૂરેઉ સો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org