________________
અસાઈત
[૪૮] જૈન ગૂર્જર કવિઓ આચારિઈ અસાઈત ભણઈ, વીરકથા વર્ણવેશિ.
અમરાવ સંમાણું, પ્રત્યક્ષ પ્રમાણું, અવર નવરાણું. પુર પટ્ટણ પઠાણું, અયઠાણું વીર બાવનયા.
ચઉપઈ શિખરબદ્ધ દસ સહસ પ્રાસાદ કનકકસ ધન નવાઈ નાદ,
ગોદાવરીનું નિર્મલ નીર, પુર મહિઠાણ વસઈ તસુ તીર. અત- ધર્મઈ લાભઈ અવિચલ શર્મ, જઈ પુણ છાંડઉ પાપ જિ કર્મ,
દેવ આરાડુ જિણવર નામ, દુષ તણુઉ જે ફેડઈ ઠામ. ૩૦અવર દેવ જઉ પૂજઈ પાય, જિણ પૂજઈ દેહ નિમ્મલ થાઈ; જિણવર બલિઉ ધર્મ તે કર૩, પાપરેડ જિમ હેલા હરઉ. ૩૧ ગુણવંત ગુરૂ પાય અણસરૂ, મુક્તિપુરી માંહે અણસરૂ પુર પહિઠાણુ યાદવવંશ, વર્ણવ વત્સરાજ નઈ હસ. ૩૨ સકલ લેક રાજા રંજની, કુલયુગકથા ઉત્તઈ વાવની, ગાહા દુહુ વસ્તુ ઉપઈ, સુ જિસ્થઈ ગ્યારિ બત્રીસાં હૃઈ. ૩૩ જૂઅલી ત્રિણ સઈ વિશાલા, તિણ મોહમાયાજાલા,
સુણતાં દોષદરિદ્ર સવિ તલઈ, ભણુઈ અસાઈત તિલ અફલાં ફલઈ. ૩૪
(૧) સં.૧૫૧૩ વષે પોષ વદિ ૧૨ વિપ્ર મુરારિકે. વિવેકવિ ભંડાર ઉદયપુર. (૨) ઇતિ શ્રી હંસવસકથાયાં ચતુર્થ ખંડ સમાપ્ત. સં.૧૬૫૮ વર્ષે ભાદ્રવા સુદિ ૮ દિને ઋ. ઉદયચંદ્ર શિ. . મનેહર લિ. નાદસમાં મળે. ૫.સં૨૩-૧૨, ડે.કૅ. નં.૫૨. (૩) પ.સં.૨૩-૧૨, ખેડા ભં.૩. (૪) સં.૧૬૪૫ કા.શુ.૭ બુદ્ધે ચેલા દેવજી લ. પ.સં.૨૨-૧૩,
ન.ભં. દા.૪૩ નં.૮૨. (૫) સં.૧૬૧૬ કિં.આ સુ.૬ શુકે હરખપુરે. પ.સં.૧૩-૧૬, રત્ન.ભ. દા.૪૩ નં.૯૩. (૬) લ.સં.૧૬૭૬, કવિ દલપતરામ સંગ્રહ નં.૫૫૩(૧૧). (૭) સં.૧૮૪૭, કવિ દલપતરામ સંગ્રહ નં.૮૦૭. (૮) સં.૧૮૧૮, કવિ દલપતરામ સંગ્રહ નં.૮૧૧ અ. (૯) સં.૧૭૨૦, કવિ દલપતરામ સંગ્રહ, ગુ.વ.સો. અમદાવાદ નં.૮૩૧૩. (૧૦) સૌભાગ્યમંડનગણિ લિ. ૫.સં.૧૨, જૂની પ્રત, ઝઘડિયા જૈન ધર્મ શાળાની લાયબ્રેરી નં.૭૧. [ગૂહાયાદી, ડિકેટલોગબીજે ભા.૧ (પૃ.૧૨૧), જેહાપ્રોસ્ટા, મુપુગૃહસૂચી.]
[પ્રકાશિત ઃ ૧. પ્રકા. કેશવરામ કા. શાસ્ત્રી.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org