SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ વીસમી સદી [૫૭] પઢમે પધાને ઉપવાસ ૧૨ પિસહ ૧૬ વિધિના તાપવાસ ૫ પાંચ પછી ખમાસમણ દઈ.. ઇતિ નંદવિધિ. હવઈ માલારોપણવિધિ લિખિઈ છઈ. ઈરિયાવહી પડિક્કમી મુહપતિ પડિલેહિઇ. અંત - સ્વજન માલા પહિરાવીદ નન્તિ પ્રદક્ષણી ૩ માસ ૬ ફા પાણી બ્રહ્મચર્ય પાલિઈ ભુઈ સૂઈ માલા પહિરાવીઈ તે વ્રત આખડિ પચ્ચકખાણ કરઈ. ઇતિ માલારોપણવિધિ સમાપ્ત . (૧) ગ્રંથાત્ર ૧૦૦, ૫.સં.૪–૧૨, પૂ.સ્ટે.લા. નં.૧૮૯૨,૩૬૦/૧૮૮૯. (૫૨૬૯) કલ્પપ્રારંભણ આદિ- અરહંત ભગવંત ઉત્પન્નદિવ્યવિમલકેવલજ્ઞાનદિવાકર શાસના ધીશ્વર શ્રી વીર વદ્ધમાનસ્વામી પંચમગતિગામી, તેહ ભગવંત તણુઈ શાસનિ વિજયમાનિ પર્વ બિહું પ્રકારે કહીયઈઃ એક લોકિક૫ડવ, બીજ લેત્તરપત્ર...બીજા લોકેત્તરપવ અષ્ટમી ચતુર્દશી અમાવાસ્યા પૂણિમા ફાલ્ગની.. અંત - હિવઈ શ્રી ભદ્રબાહુસ્વામી સૂત્રનઈ ધુરિઇ આપણું અભીષ્ટ દેવતાનાં નમસ્કાર. કિશુક પ્રકારઈ તે કઈ નમો અરિહંતાણું ઇત્યાદિ. –ઇતિ શ્રી કલ્પપ્રારંભણ સંપૂર્ણ ઈતિ. (૧) ગ્રંથાત્ર ૨૦૦, ૫.સં.૭–૧૩, પુ.સ્ટે.લી. નં. ૧૮૯૫.૨૧૬/૨૨૫૩. (૫૨૭૦) હેલિકાકલ્પ બાલા. મૂળ સંસ્કૃત ગુણાકરશિષ્યકૃત. આદિ – વડષભ જિન કરસણું એક બલદને ધણુ તેહને હું નમું જિ એક બલદઈ સાત યાષ્ય ભવ્યા છવાને વંછિત ફલ્યા સુખ કરવા ભણ. ૧ નમસ્કાર હેવઈ ગુરુચન્દ્ર ભણી થાવઉ શ્રી ગુણાકરસૂર ભણી જેહ તેહ પ્રભાવઈ જ્ઞાન હે મૂખંજન સુવાચાલ હવઈ. ૨... અંત – ધર્મનઈ પ્રસાદે મહામંગલ હુવઈ..જેતલે ધમ તેતલ જય હુવઇ. ૬૯ – ઈતિ શ્રી કવિકિલોલ હેલીપર્વવ્યાખ્યાન સંપૂર્ણ. (૧) ગ્રંથાગ્ર ૧૭૫, ૫.સંક- ૩, મુ.સ્ટે.લા. સં.૧૮૯૫.૪૪૨/૨૪૪૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy