SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ અપાત [૫૦] જૈન ગૂર્જર કવિઓ: ૬ શ્રી જિનસિંહસૂરિ પ બેહિત્થા ગોત્રે જિનરાજસૂરિ (૬૭) તત્પશ્રી જિનરત્નસૂરિ (૬૮) તત્પટું વિનયમાન શ્રી જિન ચંદ્રસૂરિ (૬૯). (૧) ગ્રંથાગ ૧૨૦, ૫.સં.૬-૧૧, પુ.સ્ટે.લા. નં.૧૮૯૨, ૩૨૩/૧૮૩૮. (પરપ૧) વિમલશાખા પટ્ટાવલી આદિ- શ્રી વદ્ધમાન જિને આનમ્ય વદ્ધમાનસુખસંપદ પરિપાટયા પ્રકાશ્યતે પટ્ટાવલી યથાક્રમ. ૧ શ્રી મહાવીર મુગતિ પુહુતા પ્રભાત સામી શ્રી ગૌતમસ્વામીનિ કેવલજ્ઞાન ઊપનું.... અંત - શ્રી હેમવિમલસૂરિનિ વારિ પિસાલા અપાસરુ જજુ થયા. આ રિખમ તીલક માંહિ થયા. વિક્રમથી સંવત ૧૫ પંચ્યાસી લૂંકા થયા કાલ પ્રમાણ અનેક મતમતાંતર દૂયા. એ સંબંધ પ્રસીધા છઈ. અથ શ્રી સેમવિમલસૂરિની પ્રભાવ થકી તાવ પ્રમુખ રોગ સવ નાશ પામઈ. શ્રી સોમવિમલસૂરિ વિઘન દુરિ આસ્થા પૂરિ ભરપૂર એ મંત્ર જપિ તિહનિ સર્વ સિદ્ધિ હઈ. શ્રી સમવિમલસૂરિ મહાપ્રભાવિક હુયા ઘણું ધરમકરણ કીધા. શ્રી હેમવિમલસૂરિનિ પાટથી સ્વર્ગ્યુ પામ્યા. શ્રી શ્રી શ્રી. પ૬ તત્પદે શ્રી સૌભાગ્યહર્ષસૂરિ પ૭ તત્પટે શ્રી સંમવિમલસૂરિ ૫૮ શ્રી હેમસેમસૂરિ ૫૯ તત્પટે શ્રી વિમલસમસૂરિ ૬૦ તત્પટે શ્રી વિશાલ મસૂરિ ૬૧ તત્પટ્ટે શ્રી ઉદયવિમલસરિઃ ૬૨ તત્પદે શ્રી ગજસે મસૂરિ ૬૩ તત્પદૃ શ્રી નરેદ્રસેમસૂરિ ૬૪ તત્પદે શ્રી રાજવિમલસમસૂરિ ૬૫ તત્પદૃ શ્રી આનંદમસૂરિ (૧) મુનિ રત્નહંસ ૫ખતિ પુનાપુર...ગ્રંથાત્ર ૧૫૦,પ.સં.ર૦-૧૫ (૧૯), પુ.સ્ટે.લા. નં.૧૮૯૬.૧૯૭/૨૪૫૯ (પર૫૨) ક્ષામણ વિધિ આદિ– ઈછામિ (ઈ) છાકા. ભગવન ઈરિયાવહિ પડિકમૅ કા. લે. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy