________________
વીસમી સદી
[૪૪૯] (પર૪૭) પખિયસુત્ત બાલા, આદિ – તીર્થંકર પ્રતઈ વંદું, એ પદ સર્વત્ર જેડિયઈ. ચ શબ્દ થકી
અતીત અનાગત આદિક લેવા... અંત – નિરંતર જેહની સિદ્ધાંતસમુદ્રનઈ વિષઈ ભક્તિ છ6.
–ઈતિ પાક્ષિકસૂત્ર બાલાવબોધ સમાપ્ત .
(૧) ગ્રંથાગ ૮૦૦, ૫.સં ૨૦૦-૭+૧ કે વધુ, મુ. લા. નં.૧૮૯૨ ૩૩૦/૧૮૪૬. (૫૨૪૮) વગચૂલિયા વંકચૂલિયા) બાલા, આદિ- ભત્તિવર કહતાં ભત્તિને સમૂહે કરી.... અંત – ઇ. ઇમ શ્રુતહીલાને ઉપાય સાંભલીનઈ... જભદ્રસૂરિના
વચન ઉપરે...ઇતિ શ્રી વંકચૂલિયા સૂત્ર સુ. સત તે સિદ્ધાંતની
હીલનાની ઉત્પતી કહી તેહનો અધ્યયન સ. સંપૂર્ણ થયા. (૧) ગ્રંથાગ ૬૨૫, ૫.સં.૧૨-૫+૧ કે વધુ, પૃ.સ્ટે.લી. નં.૧૮૯૫. ૩૬૭/૨૩૭૮. (પર૪૯) તપગચ્છ પાવલી આદિ– શ્રી મહાવીર પડ્યે શ્રી સુધમસ્વિામી પાંચ ગણધર પંચાસ
૫૦ વર્ષાણિ ગૃહસ્થપર્યાયં શિશ ૩૦ વર્ષાણિ શ્રી વીર-સેવા કીધી. અંત – તત્પદે શ્રી હીરવિજયસૂરિ (૬૦)...તત્પદે શ્રી વિજયસેનસૂરિ
(૬૧).તત્પદે શ્રી વિજયદેવસૂરિ (૬૨)...સં.૧૬ પંચાવના વષે ખબાતિ નગર મધ્યે શ્રી આચાર્યપદં દીધુ. શ્રી ધર્મસાગર
પાટાવલિ ઉપરિ લિખત. (૧) શ્રી થિરકુસલગણિ ગરિષ્ટ તત્ર શિષ્ય તેજકુશલગણિ વાચવા અર્થ લિખત. ગ્રંથાગ ૧૦૦, ૫.સં.પ-૧૦, પૃ.સ્ટે.લા. નં.૧૮૯૨.૩૨૨/૧૮૩૭. (૫૫૦) બહખરતરગચ્છ પાવલી આદિ- શ્રી મહાવીરનઈ પાટિ શ્રી સુધસ્વામી ૫૦ વરસે દીક્ષા
૪૨ વરસ છદ્મસ્થ રહ્યા ૮ વરસ કેવલપર્યાય ૧૦૦ વરસ આઉ
ખી મોક્ષ ગયા. ૧... અંત – શ્રી જિનચન્દ્રસૂરિનઈ પાટિ શ્રી જિનસસરિ થયા. સંવત
૧૬૭૪ વર્ષે પણ શુદિ ૧૩ દિને મહાઈ સ્વગપ્રાપ્તિ (દ્ધ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org