________________
વીસમી સદી [૩૯]
અજ્ઞાત તીર્થકરમાતૃણ ઢોકનં. ઉદ્યાપને ચતુર્દશ તપાં યથાશક્યા. પૂડલા પૂગી. દાડિમફલાદિ ફલખીચડી સપુત્ર શ્રાવિકાણું કાપડાં પીયલિ તાંબૂલાદિ દાન. એવું વર્ષ ૭ સંધવાત્સલ્ય. ઉઘાપનેન સહ તપ..
હિંવડાં પંચમી તપ લિખ્યતે. અજૂઆલા ૫ વર્ષ ૫ માસ ૨૫ નિવી ૨૫ આંબિલ ૨૫ ઉપવાસ ૨૫ પછઈ ઉજમીઈ પાંચ વરસ અનઈ પાંચ માસ કરીનઈ પુસ્તક શ્રી ક૫સિદ્ધાંતાદિ પ ભરાવીઈ. ઊતરી ૫ વીંટાંગણ ૫ નીલાં પીલાં કાલાં રાતાં ધઉલાં જિમ સૂત્રના તિમ પટુલાંનાં. ચંદૂઆ પ ખીરદક પ પટુલા ૫ કલપલાં પ ચલોટા ૫ કાંબલા પ કાંબલી ૨ મહુપતી ૫ સૂત્રઆઠી ૫ કેકડી ૫ રાતઉં હીર કાનું હીર પીલું હીર નીલું હીર ધઉલું હિર ટાંક પાંચ. સમોસરણ ૫ ભરિત વીટાંગણ ૫ ઝલમલ ૫ કમલી ૫ ચઉગઠિ ૫ પૂજણ ૫ દાંતની કાંબી ૫ દેરા હીરના પ દસ્તરી ૫ સિદલી ૫ નવકારવાલી સોનાની રૂપા મોતી. પ્રવાલા રુકાખ આકલ બહુર પછવા. કેયૂર માણીઅ ફટિકમઈ. અકીક. સૂત્રની પાંચ પાંચ નવકારવાલી મેલહઈ. પાંચમિના ઊજમણાનઉ પાર નહી. આપણી યથાશક્તિ સારૂ ઊજમણું કી જઈ.
જે કાંઈ રૂડી વસ્તુ પૃથ્વી માહિ તે મેલડીઈ. પાંચમિન તપ. અંત – ઉદ્યાપને પંચ પરમેષ્ટિ પૂજ. જેટલું ઊજમણું દેહર ઢાઈમાં તેટલું
ઊજમણું ગુરુની પોથી આગલિ ઢોઈઈ. એ પંચ પરમેષ્ટિ
તપ:. ૮૧. (૧) પ.સં.૫-૧૫(૧૬), ઈંડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં-૩૯૫૪એ. (૫૨૧૯) બિંબ પ્રતિષ્ઠા વિધિ આદિ– અપગરણ એ ટલાવાના જેઈઈ. નવાંગચેરી. વાંસેજવારા. ગઠ્ઠ.
જવારિ. વરી તણ જવારા ૪ યાર. સૂના રૂપા ત્રાંબાના તથા
માટીના કલસ ૮ નવહણગ્ય પણું ઘાલવા. અત- કણ બીજ કલથ મસૂર જવ કાગ અડદ સરસવ. સાલજવ
ગંદુ મગ વાલ ચણ ચલા નાલીઅર ફેફલ ખજૂર દાખ વરસેલા ફલાલ દાડિમ સાકર જેબીરા નારિંગ બીજા સેલડી આબા. વ્રતવાટલૂ દધીવાટલૂ બાકલા વાની ૩ ખીર તથા લાફસી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org