________________
અગત
[૪૮] જૈન ગૂર્જર કવિએ : ૬ સાર, ઈગ્યાર અંગ ચઉદ પૂવનઉં ઉદ્ધાર, સદૈવ સાસ્યતઉ શ્રી પંચપરમેષ્ટિ મહામંત્ર નવકાર. નમો અરિહંતાણં નમો અભ્યઃ અરિહંત જેહે રાગદ્વેષકષાયાદિક અંતરંગ અરિ વયરી હણિયા છઈ તે શ્રી અરિહંત ચઉત્રીસ અતિશય પાંત્રીસ વાણુગુણે કરી સહિત સમવસરણિ બઈઠા વિહરમાણ છઈ તેહ રહઈ નમો કહિયાં માહરઉ નમસ્કાર હુવઉ. અરિહંત ચંદ્રમંડલની પરિ સ્વેત વણિ થાયઈ. એતલઈ એક પદ અનઈ એક સંપદા હુઈ જેતલઈ અર્થ સમાપ્તિન€ અધિકાર હુઈ તતલઈ સંપદા જાણિવી. ઉપવાસ એ બીજુ નામ તિહાં વિસામઉં લીજઈ. ઈમ જિ સવત્ર જાણિવું.
અત્ર નાગિલકથા. મહાપુરનગર. ભેજ રાજા. લક્ષમણ શ્રેષ્ટિ. તિહનઈ ના બેટી શ્રાવિકા. બાપ વરચિંતા કરઈ. તિસિંઈ બેટી કહઈ. છણિઈ દીવઈ કાજલ નહીં, કાલિકિ ન હુઈ, જિહાં દસા. વાટિ ખૂટ જિ નહિં, જે સદૈવ સ્થિર હુઈ, જિહાં ચોપડ ખૂટઈ નહીં, એહવું દીવઉ જેહનઈ ઘરિ સદા રહઈ તે વર ટાલી બીજ ન પરણવું. સેઠિ ચિતાં પડિઉં. - તિસિદ્ઘ નાગિલ જુવારે વિરૂપાક્ષ યક્ષ ઘણે લંઘને સંતુષ્ટ કરી તેહ પાહિઈ તી આપણ ઘરિ તેહવઉ દીવઉ કારાવાઈ. સેઠિ સકુટુંબિઈ તેહવઉં દીઠઉં. તે દેખી તેહ છ દરિદ્ર રહઈ પરણાવી. પેલ જિજિમ જૂય રમતઉ દ્રવ્ય હાઈ તિમતિમ જમાઈ
ભણી સેઠ પૂરવઈ. એક વાર વનિ જ્ઞાની મુનિ પૂછિયા.. અંત – ઈતિ ષડાવશ્યક બાલાવિબોધ સંકલિત જતિગૃહી તણુઉં તે
સંપૂર્ણ. (૧) લિખિત ઋષિ લખૂ. પૂજ્યશ્રી નિહાલચંદ ઋષિ પઠનોગ્ય. શુભ ભૂયાત. પ.સં.૩૧-રથી ૧૦+ઓછીવત્તી, ઈડિયા ઓફિસ લાયબ્રેરી નં. સં-૩૩૬૮. (પર૧૮) તપશ્ચરણાનિ બાલા આદિ- હિવ અથ. ભાદ્રવા સુદિ એકાસણું તેરસિ જે કીજલ. નિતુ
નવાં નવાં નેવજ ઢાઈઇ. પૂર્વ દુગ્ધ ૧ દધિ ૨ ધૂન ૩ ખીરિ ૪ કરંબુ ૫ લાપસી ૬ ઘઉર ૭ એ સાત નેવજ દિનંદિન પ્રતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org