SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૨૫] . અજ્ઞાત શ્રી કલ્પસૂત્રની વાંચના દૂઈ. શ્રી કલ્પસૂત્ર લખાણું. ઇતી શ્રી નેમનાથ વાંચના સંપૂર્ણ. ઋષ રતનચંદ લપીકતં. (૧) નગર છબડા મથે...લિખતે રિષજી શ્રી. ચતુભુજ ભાઈ ગુલાબચંદજી શ્રી લિખતે રતનચંદજી લપીકર્ત. મતી આજ વદિ ૧૧ શુક્ર સંવત ૧૮ર૧ ઈકવીસકા સાલકી. કલ્પસૂત્રકે ટીકા લિખે સહર છવડામેં શ્રી શ્રી ઋષ ચતુરભુજજીના ચેલા રતનચંદજી. ૫. સંપ૩-૧૦થી ૧૫, ઈડિયા ઓફિસ લાયબ્રેરી નંદસં-૮૦. (૫૧૮૩) સમ્યકત્વકૌમુદી કથાનક બાલા, ભાષા હિંદી મિશ્ર. આદિ- (આરંભમાં સંસ્કૃતમાં પાશ્વનાથ સ્તુતિ, પછી) શ્રી વર્ધમાન ચતુ વિંશતિ તીર્થકરનેં નમસ્કાર કરીને. કિસા હૈં વધમાન. જગત કહી તીન ત્રિભુવનકા સ્વામી છઈ. હુ કૌમુદી સમ્યકત કથા કહુ છુ કિસ વાર્ત. જે સમ્યકતધારી શ્રાવક તિઉકુ દષ્ટકરણકે વાસ્ત. ૧. ઇસ. જંબદ્વીપે ભક્તક્ષેત્ર વિષઈ મગધ દેશમાં રાજગૃહી નગરી છે. તિસ નગરી નિરંતર મહામહેછવ છે. પ્રભૂત ઘણું વર પ્રધાન ભગવંતકા દેહરા હુઈ. અંત - જ્ઞાને કરી મોક્ષ પામેં ઔર સગલી વાતમેં બંધ કર્મ છે. સહી. ૧. (૧) ઇતિ શ્રી કૌમુદી કથાનક સંપૂર્ણ...સંવત ૧૮૨૮ વર્ષે માસ આસાઢ શુદિ ૫ સોમવારે બપીકૃતં. સુશ્રાવક પુન્યપ્રભાવક દેવગુરુભક્તિકારક સાહ શ્રી શ્રી શ્રી દયાચંદજી તસ્ય ભાર્યા જસેબીબી લખાપીતં ધર્માર્થનઃ સાધવજી રાયકુયર વાચનાર્થ. વાચ્યમાનં ચીરે જીયાત. બંગદેશ મળ્યે મકસુદાબાદ મધ્યે મહાજન ટેલિ મધ્યે લખી આણંદરામેન. શુભ ભવતુ..મુનીશ્રી ચતુરસાગરજી ઉપદેશાત. પ.સં.૧૪૧, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં.સં.૧૫૬૫. [કેટલોગગુરા પૃ.૨૩, ર૯-૩૧, ૭૯ તથા ૧૫૩-૫૪. ત્યાં કૃતિક્રમાંક ૫૧૮૨ “કલ્પસૂત્ર ટીકાના લહિયા તરીકે રતનચંદજી તેમ ગુલાબચંદજીને પણ ઉલ્લેખ થયેલે પરંતુ પુપિકામાં ગુલાબચંદજીનું નામ રતનચંદજીના ગુરુ ચતુર્ભુજજીના ભાઈ તરીકે જ આવેલું જણાય છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy