SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ અનાત [૨૪] જૈન ગૂર્જર કવિઓ : ૬ ગર્ભપણુઈ અવતૌ તિર્ણ રાત્રિમઈ વિષે દેવાન બ્રાહ્મણ સિજ્યાને વિષે અતિહિ સૂતા નહીં અતિ જાગતા નહીં. ૨. અંત - અતિ લેકનઈ વિષઈ જાણવઉ દસ અખેર ભૂત વસ્તુ હોઈ અવંતાં ઉસરપ્પણીકાલ અવસ૫ણી કાલ. (૧) સંવત ૧૮રર મિતા જયેષ્ટ વદિ ૧૦ ભમવાસરે ફરીદકોટ મળે. પ.સં.૨૦૦, ટબાર્થ પw૯-૨૨, દાંડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં-૩૩૪૮. (૫૧૮૨) કલ્પસૂત્ર ટીકા આદિ- ...પુતર માહા વિમાણ. વિસ સાગરોપમને આડખે અર્થ કહે છે. તદાકાલેં ચોથા આરા માહિ ભગવંત માહાવીર ઉપના. ઉનાલાકૅ ચેથા મહીના આઠમેં ૮ પખવાડે. અસાઢ મહીના ઉજાલેં પખ. અસાઢ સુદિ છઠિ કૅ દિનમાણ વિજય પુતર દેવકથી ચવ્યા. પફોતર પુંડરીક નામેં વિમાન થકી વીસ સાગરને આઉખો પુરે ભોગવી કરી ચવ્યા. હિરેં ગભ વિચાર કહે. ગરબવંતી અસી આંખ્ય કાજલ ન ઘાલેં. રાય નહી. સનાન ન કરે. ડિલે તેલ ન પડે. ડીલ ન મલે. નખ ન ઉતારે. દેડે નહીં. ઘણે ન બોલે. ઘણે ગીતગ્યાન ન સાંભલે. ઘણે હઠે નહી. એ વાત સાસ્ત્ર માહિ કહી. અંત - શ્રી નેમિનાથ. વર્ષાકાલ તણે ચોથ માસ. સાતમેં પખવાડે. કાતી મહીને. અંધારે પખ. બારસ તણે દહાડે. અપરાજિત વિમાન. તિહાં બતીસ સાગરને આઉો ભેગવી ચવતા હૂવા ઇડી જબુદીપે. વો હી ભરત ખેત્રે સારપુર નગરે સમુદ્રવિજે રાજા ભાર્યા સેવાદેવી. આધી રાતે તણે સમે વિશાખા નક્ષત્ર ચંદ્રમાં તેણે સંજોગે ગર્ભપણું અવતર્યા. ચવદે સુપન દીઠા. t જદી વાડામેં જીવ કરલતા દેખી પૂછો એ જીવ કિમ પકડી રાખ્યા છે. રિવારે સારથી કહો તુમ્હારે પરણ્યા પા ગોરણ કરવા સારુ રાખ્યા છે. તેમજ કહ્યો કંદ કાટી રથ પાછો ફેરવો. જાદવ દલગીર થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy