________________
અજ્ઞાત
[૪૨]
૧૪૬૦. અજ્ઞાત (ગદ્યકૃતિ) (૫૬૭૭) કલ્પસૂત્ર ખા
-
આદિ – ઇહાં ચાગ્ય ક્ષેત્રે ચામાસું રહ્યા સાધુ મોંગલ નિમિત્તે પજૂસણુ પવ આવ્યું. હું તે. પાંચ દિવસ લગે કલ્પસૂત્ર વાંચે. તિહાં કલ્પ કહિતાં સાધુના આચાર તે દશમેર્દિ તે ક્રિમ અચેમુ. ૧. દેશીય. ૨. સજાતર. ૩...પજૂસણું. ૧૦...
જૈન ગૂજર કવિઓ ઃ ૬
*
નમસ્કારહું ૧૨ ગુણૢ સહિત શ્રી અરિહંત પ્રતઈ નમસ્કારહું ૮ ગુણૢ સહિત શ્રી સિદ્ધન”
અંત - ઇતિ શ્રી પર્યુષાકલ્પ નામે દશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન પૂરું થયું. શ્રી ભદ્રબાહુ સ્વામીð નવમુ' પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ તેહનું આઠમુ અઘ્યયત કલ્પસૂત્રના મેં તિહાંથી ઉદ્ધાર કર્યુ. કલ્યાણમસ્તુ એલી ૩. જલ થકે રક્ષા કરીઇ તેલ કે જાલવીÛ શિથિલ ન બાંધી” જેતુના તેહના હાથમાં ના દઈ ધૃમ પુસ્તિકા
સચવાઇ.
(૧) ઇતિ શ્રી કલ્પસૂત્ર ટાર્થા લિખિતા રગડ સમુનિના સ્તંભતીર્થં બદિર સ્થિતન. સંવત્ ૧૮૦૩ના વર્ષે શાકે ૧૬૬૮ પ્ર. ફાગુણ માસે શુક્લ પક્ષે ત્રયાણ્યાં ગુરૌ વાસરે વિજયમુક્તે લિખિત. ૫.૪.૨થી ૧૯૧, ઇંડિયા આફિસ લાયબ્રેરી નં.સ.-૨૬૪૬બી.
Jain Education International
(૫૧૭૮) પાન્તર્વાચ્ય વ્યાખ્યાન
-
આદિ – પ્રથમ કલ્પવાચનાના વિધિ લિખીઇ છંઇ. (પછી એ પ્રાકૃત ગાથા) ઇતિ કલ્પવાચનાવિધિ. એ શ્રી કલ્પસૂત્રે ત્રિણિ અધિકાર કહિયા તે ગાથા...
અંત – કલ્પ કહિતાં આચાર કહીઇ છે.
(૧) ઉપરની પ્રત, પ.૪.૧, ઇંડિયા આફિસ લાયબ્રેરી નં.સ૨૬૪૬એ. (૫૬૭૯) ગુર્વાવલી
છેલ્લા ઉલ્લેખાયેલા વિજયધર્મ પાર્ટ આવ્યા સ.૧૮૦૯, સ્વ: સ.૧૮૪૧.
આદિ- અથઃ શ્રી ગુરૂપર'પરા પટ્ટાવલી લખીÙ છે. (પ્રાકૃત ગાથા) અ. એ શ્રી પજુસકલ્પ ગુરૂપરંપરાÛ આવ્યા કે આજ વંચાઇ છે. સાંભલીઇ છે”. તે માટે શ્રીમ ંત સૂભનું હેતુ તે કારણથી ગુરૂન
For Private & Personal Use Only
www.jainelibrary.org