SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ એગણીસમી સદી [૪૨] અજ્ઞાત વદ ૯ ગુરૌ લખત... મહપૂજ્ય ઋષિ શ્રી લક્ષ્મીચન્દ્રજીજી તશિષ્ય પૂજ્યશ્રી ઋષિશ્રી ૫ રામચંદજી તનિયેન ઋષિ હીરાચંદ વાચનાથે શ્રી નવ્યકગ મધ્ય લિખ્યા છે. (ટખે!) સ.૧૮૮૬.લિખત શ્રી લેકાગચ્છે શ્રી પૂજ્યાચાર્યં શ્રી ૧૦૮ શ્રી...શ્રી ૬ શ્રી વાહચન્દ્રજીજી તશિષ્ય મહપૂયેાત્તમ પૂણ્યજી ઋષિ ૧૦૫ લક્ષ્મીચન્દ્રજી...રામચન્દ્ર...લાલચ તત્ અંતેવાસી હીરાચંદ લિપિતૃતાની શ્રી નવાનગર મધ્યે લિપિ છે શ્રી મહાવીરપ્રસાદાત. ૫.સ.૧૩-૬+ર, પુ.સ્ટે.લા. નં.૧૮૯૭,૨૧૫/૨૬૮૯. (૫૧૭૬) ષિત્રપ્રવેશિવિધ ગુજરાતી અને સસ્કૃત. આદિ – અથ બિંબપ્રવેશવિધિ લિખ્યતે. પેહલાં મનૂત્ત ભલું લગ્ન દિન શુધિ ચન્દ્રના અલ જોઇયે. નૌદા તિથી લીજે ૧ ૧૬ ૧૧ જયા તીથી ૩૧૮ ૧૩ પૂણા તીથી ૫ ૧૦ ૧૫ એ તિથી લીજે. વાર ગુરુ શુક્ર ચન્દ્ર લિજે, નક્ષત્ર મધા રવતિ હસ્ત તથા પુણ્ય શ્રવણ ધનેષ્ટા અનુરાધા લીજે... – ૐ પાતાનિવાસાય નાગાય પમ્ અવšનાય સાયુધાય સાવાહનાય સપરીજીનાય ઇહ ગ્રહે. સ્નાત્ર આગ. ૧૦, ધૃતી શ્રી દદિગફુલ અવાહન સંપૂર્ણ. —તિ શ્રી ભિંબપ્રવેશિવિધ સપૂર્ણ (૧) સં.૧૯૦૦ ફાગુણ સૂ.૧૩, ૫.સં.પ-૧૦, પુ.સ્ટે.લા. નં.૧૮૯૭. ૧૫૧/૨૬૩૧. અત [જૈહાપ્રાસ્ટા પૃ.૧૫૭, ૨૦૧-૦૨, ૨૦૪, ૨૦૭-૦૮, ૨૧૩-૧૪, ૩૧૪-૧૫, ૩૪૪, ૩૭૫-૭૬, ૩૮૭, ૪૫૪, ૪૬૨-૬૪, ૪૬૭-૬૮, ૫૧૩, ૧૧૪, ૫૬૧, ૫૮૬-૮૭, ક્રમાંક ૫૧૬૩ના શ્રીપાલકથા ટમેા'ના અંતભાગમાં ગરબડ જણાય છે. વસ્તુતઃ સં.૧૪૨૮માં રત્નશેખરે રચેલી કૃતિની હસ્તપ્રત હેમચંદ્રે લખી છે. ક્રમાંક ૫૧૬૭ના અજાહ્નિકા મહે।ત્સવ ટમેા'ની મૂળ કૃતિની લહિયા જૈહાપ્રાસ્ટામાં જયવંતવિજય દર્શાવાયેલા, પરંતુ અંતની નામસૂચિમાં એ પૃષ્ઠ પર એ નામ દર્શાવાયું નથી તેથી જયંતવિજયને સ્થાને થયેલેા છાપદાષ ગણી અહીં જયંતવિજય નામ જ દર્શાવ્યું છે. ટમાના લહિયા જયંતવિજય જ છે ક્રમાંક ૫૧૬૯ ખ ‘સંધયણીસણુ ટખા'ના લે.સ.નું અર્થઘટન અહીં પાપસ્થાનક = ૧૮, અંતર = ૬, દ્વીપ = ૭ (કે ૯) એમ કરવામાં આવ્યું છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy