SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૧૯] અજ્ઞાત મૂળ પ્રાકૃત આદિ– વાગ્યેય પાશ્વનાથ તે પ્રણમિ પરમેશ્વર ભવવૈરાગ્યશતકે ટબાયેં લિખતે મયા. ૧ અસાર જે એ સંસાર તેહમાં સુખ નથી... અંત – લહે પામીઈ હે જીવ સાસ્વતું ઠામ તે મોક્ષસ્થાનકની પ્રાપ્તિ શીધ્ર થઇ. ૧૦૯ –ઇતિ શ્રી ભવરાગ્યશતક ટબાથ સંપૂણણ. (૧) લિખિત શ્રી સૂરત બંદિરં સં.૧૮૭૦ વર્ષ પાસે સૂદ ૮ વાર ગુરુ મુનિ ઋદ્ધિવિજય. ગ્રંથાત્ર ૫૦૦, પ.સં.૧૮-૪+૩, પુ.સ્ટે.લા. નં.૧૮૯૮.૭૮૪ ૨૯૯૪. (૫૧૭૦ ખ) જાન્ઝયણ બાલા. મૂળ પ્રાકૃતમાં પદ્મસુંદરકૃત. આદિ– તે કાલનઈ વીષઈ તે સમયને વિષઈ રાયગિહ નામ નગરી છઇ.. અંત - એહવે જખૂન ચરિત્ર જે પ્રાણ સાંભલે સરદહઈ આરાધસી ભણસી ગુણસે ધ્યાન કરી તે જીવ સાતા ભવોભ પામસ્યાં. (૧) સં.૧૮૭રકા મીતી શ્રાવણ વદ ૮ સુભ ભૂયાત. લિપીકૃત પં. સવાઈરામણ...પઠનાથ. પ.સં.૮૦-૬+૧થી ૩, પુ.સ્ટે.લા. સં.૧૮૯૫. ૨૬૦ ૨૨૮૮. (૫૧૭૧) મૌન એકાદશીથા બાલા. મૂળ પ્રાકૃત-સંસ્કૃતમાં સૌભાગ્યનંદીકૃત સં.૧૫૭૬. આદિ- દ્વારિકા નગરી નેમિનાથ તીર્થકર સમવસર્યા. કૃષ્ણ વાંદવાને ગયા... અંત – સં.૧૫૭૬. કીધી કથા સૌભાગ્યન દિસૂરઈ હમીરપૂરે રહ્યા(૧૨). (૧) લિપીકૃતં મથેન હીરાનન્દ શ્રી કૃષ્ણગઢ નગરે સં.૧૮૭૪રા મીતી ચિત્ર સુદિ ૪ શનિવારે. ૫.સં.૧૬-૭+૩, પુ.સ્ટે.લા. નં.૧૮૯૫. ૩૫૦૨૩૬૩. (૫૧૭૨) સિંહણી વ્રતોદ્યાપન દિગંબર કૃતિ. મૂળ સંસ્કૃતમાં કેશવસેન અને કૃષ્ણસેન કૃત [કૃતિ પૂરી થયા પછી થોડું ગુજરાતી ગદ્ય હોવાનું સમજાય છે.' અંત – અથ પાઠસૂચનિકા. મહીનાંકા દિન તીસા તથા ગુણતીસા કઈ હિસાબ બરસ એક્કા ૩૫૪ હેયા, તીંમહીં મળે સત્તાઈસવાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy