SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાત ૪૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૬ - અસ્વાર્થ લિખતે. પ્રણમ્ય કહેતાં પ્રણામ કરીને...એવી ગ્રન્થને નામ સમ્યક્ત્વપરીક્ષાનઉ બાલબોધ જાંણ... અંત - સ ગ્રન્થ સમાપ્તયં ક. એહ પ્રત્યક્ષગતઃ સમ્યક્ત્વપરીક્ષારૂપ ગ્રન્થ સમાપ્ત. ભાનુવિમલસાધ્વથક. સાધુ ભાનુવિમલ આગ્રહ થકી એ ગ્રન્થ કર્યો. બાલાવબોધ ક...ભવિકજીવસુખકૃત ક... વ્યાખ્યા. યત્કિંચિત ક. જે કોઈ...તહે વિચારીને સોધ પંડિત હેએ તેલ મુકને તો મિચ્છામી દુકકડે હે (૧૪૪). –ઇતિ શ્રી સમ્યક્ત્વપરીક્ષા નામા ગ્રન્થ સંપૂર્ણ. (૧) સં.૧૮૬૭ના વર્ષે જયેષ્ટ સુદિ ૮ ગુરઉ વાસરે લિપિકૃત. પ.સં.૪૦૩-૧૦(૧૩), પુ.સ્ટે.લા. સં.૧૮૯૨.૪૫૨/૧૯૯૭. (૫૧૬૯ ખ) સંઘયણી રયણ ટબે મૂળ પ્રાકૃત શ્રીચન્દ્રકૃત. આદિ- નમસ્કાર કરીયઈ છે અરિહંત સિદ્ધાચાર્ય ઉવઝાય સવ સાદું પંચ પરમેષ્ટી પ્રતઈ થિઈ આયુસ્થિતિ દ્વાર ૧ અંત – નંદઉ તે જયવંત પ્રવઓ જિન વીર તિર્થં જિવાઈ લગઈ શ્રી મહાવીર દેવને તીર્થ પ્રવર્તાઈ છઈ તિહાં લગઈ, એ આસીસ વન્નનં. –ઈતિ શ્રી સંધયણ નામા સત્ર રયણ સંપૂર્ણ સમાપ્ત. (૧) પાવસ્થાનાંતરે દીયેળે [૧૮૬૭] મધુ સિતતરે ભૂજષ્ટમી હરિવર્ગે પુસ્તિકેડયે વર લિપિઃ ૧ (ટબે) સકલપંડિતશિરોમણિ વિ4 જૂનમૌલિમુકુટ ઘમણિકાન્તિ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી સુબુદ્ધિકુશલ જિચ્છિષ્ય પંડિત ગુણમંડિત શ્રી શ્રી શ્રી શ્રી અનેપકુશલ જિચ્છિષ્ય સર્વગુણ વિદ્વજનવિચક્ષણાપારક સ્વગૃહે દીપકેઘત ભાસત શિરોમણિ પંડિતચક્રચૂડામણિ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ૧૦૮ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી નવનિદ્ધિકુશલ જિછિળ કિકરેણ ચરણસેવન આજ્ઞાકારી વિજયકુશલ ગણિભિઃ લિપિકૃત શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ચિન્તામણિજી પસાવ:..પં. ગેવિન્દવિજયજીની પરતિ સે લિખી હઈ. પ.સં ૭૦-૫+૪, પુ.સ્ટે.લા. નં.૧૮૯૮૭૯૦ ૩૦૦૦. (૫૧૭૦ ક) ભવવૈરાગ્ય શતક બાલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy