________________
અયાત
[૪૧] જૈન ગૂર્જર કવિઓ: ૬. મૂળ પ્રકૃિત, આદિ – તીર્થનાથ શ્રી મહાવીરે નમસકાર કરીનઈ..હઈ ગૌતમ તેહ
સ્વરૂપ સાંભલે સ્યા પદાર્થથી ભલા ભુંડા સુખ દુખ (૧૪) +) અથ હર્ષે શ્રી મહાવીરની વાણુના અતિસય ઉપરિ ડોકરીની
કથા લખી છે... અંત – શ્રી મહાવીરે લાભ જાંણી ભવ્યજીવનેં પ્રતિબોધવાને કારણિ કર્મના
વિપાક જણાવ્યા જજૂએ ઉત્તર આયાસ દીધા તેહ માહે અડતાલીસ બેલ સંપે કહિઆ.. –ઇતિ શ્રી ગૌતમપ્રિછાબાલાવિબેધ સંપૂણ.
(૧) સં.૧૮૪૩ના ચૈત્ર ૧૪ વાર રવો લખિત પં. રત્નકુશલજી શ્રી પાલીતણા મળે ૫. દયાવિમલજીની અછઈ. ગ્રંથાત્ર ૧૨૦૦, ૫.સં.૩૫૩+૧૪, પૃ.સ્ટે. લા. નં.૧૮૯૨,૪૮૫/૧૭૫૯. (૫૬૬) ધમપરીક્ષા કથા બાલા,
મૂળ સંસ્કૃત માનવિજયકૃત. આદિ– પ્રણમીનઈ પ્રણમ્યા દેવતા છઈ ભુવનપતી ભલી ભક્તિભાવે કરી
એવા શ્રી મગસીપુરના ઠાકુર છઈ પાશ્વનાથ પ્રતઈ જાગતિ મહિમા છે. (૧) સરસ્વતી પ્રતે વલી ગુરુ પ્રતઈ નમીનઈ ભા કરી કહસ્ય એહ કથા પ્રતઈ ફલ ધર્મના ફળની ભવિક જીવનમાં
વંછિત સિદ્ધ કઈ કાજઈ. (૨) યુગમાર્થ. અંત – પહિલી ગદ્યબંધ હતી એ કથા મેં પદ્યબંધ કીધી હિત માટઈ.
ભલા જે માનવિજય થઇ નામ હતું. તેનઈ શુદ્ધ કરવી ભલા પંડિતાઈ (૩૬૫) તપગચ્છરૂપ આકાસશ્રી વિજયદેવ...શ્રી વિજ્યપ્રભ એહ નામઈ સૂરીના ઈશ્વર સાહિબા (૩૬).શ્રી જયવિજય નામઈ ભલા સગુરુ તેહને શિષ્ય કીધી એ કથા. પિતાનો શિશુ બાલક જે દેવવિજય તેહને અથે...(૩૬૭) –ઇતિ શ્રી ધર્મપરીક્ષા કથા સંપૂર્ણમ્.
(૧) સં.૧૮૪૫ ચૈત્ર વદ ૩ દિને લિખત સુમતિવિજય શ્રી અજિતનાથપ્રસાદાત. ગ્રંથાગ્ર ૧૦૦૦, ૫.સં.૩૨-૭+૧ કે ૨, પુ.સ્ટે.લા. નં.૧૮૯૬.૨૬૮ ૨૫૩૦. (પ૬૭) અાહ્નિકા મહોત્સવ બે
મૂળ સંસ્કૃત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org