________________
ઓગણીસમી સદી
[૧૧]
માક૯યાણ.
દુલભ ચોરે અંગમેં સમકિત જેહ અમૂલ
ભવિજન તસ ઉદ્યમ કરો જિમ શિવસુખ અનુકૂલ. ૨૧ -ઇતિ શ્રી સમકિતસ્તવબાલાવબોધઃ સંપૂર્ણ (૧) ગ્રંથાગ ૧૨૦૦, ૫.સં.૪૩-૧૩, પુ.સ્ટેલા.નં.૧૮૯૨,૪૪૩/૧૯૮પ...
જૈિહાપ્રોસ્ટા પૃ.૪૬૯-૭૦. ત્યાં કૃતિ ભૂલથી નિત્યયશને નામે મુકાયેલી છે.] ૧૨૮૮. ક્ષમા કલ્યાણ (ખ. અમૃતકલશશિ)
[જુઓ આ પૂર્વે પૃ.૧૨૬.] (૫૧૫૭) સ્તુતિચતુષ્ટય
ઋષભદેવ, શાન્તિનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથનાં તે. આદિ- જઈજઈ નાભનિરંદનંદ સિદ્ધાચલમંડન
જઈજઈ પ્રથમ જિર્ણોદ ચંદ ભવદુઃખવિલંડન જયજય સાધુસુરંદવિંદ-વંદિય પરમેસર જયજય જગદાનંદકંદ શ્રી ઋષભ જિનેસર : અમૃત સમ જિનધમને એ દાયક જગમેં જાણુ તુજ પદપંકજ પ્રીતધર નિશદિન નમત કલ્યાણ
–ઇતિ ઋષભસ્તુતિ. અંત – અમૃતપદ અભિરામ તાસ ક્ષમા કલ્યાણ
મુનિ નિશદિન નમત કલ્યાણ. પુરસાદાની પાસના નમીયે મનરંગી નીલ વરણ અશ્વસેનનંદ નિરમલ નિસંક કામત-પુરણ કલપસીખ રામાસુત સાર શ્રી ગૌડીપુર સામનામ જપીયે નિરધાર ત્રિભુવનપત તેવીસમે એ અમૃતસમય સુવાણ ધ્યાન ધરતા એહને પરગટાઈ પરમ કલ્યાણ.
૧ –ઈતિ પાશ્વપ્રભુસ્તુતિ
(૧) લિ. પં. રતનપ્રમોદમુનિ શ્રી કાનેર મધ્યે સં.૧૮૫૭ વર્ષ મિતિ જેઠ વદ ૬ દિને. પ.સં.૩-૧૩, ૫.૪.૩, પુ.સ્ટે.લા. નં.૧૮૯૨૪૨૫/૧૯૭૪.
જૈિહાપ્રોસ્ટા પૃ.૨૪૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org