________________
[કેટગગુરા અને જૈહાસ્યામાંથી અગાઉ દર્શાવેલા ધોરણ મુજબ આ પૂર્તિ કરી છે.]
વિક્રમ ઓગણીસમી સદી ૧૨૩૩. તહંસ
[જુઓ આ પૂર્વે પૃ.૮.]. (૪ર૮૩) બલિનરેન્દ્ર આખ્યાન અથવા ભુવનભાનુકેવલીચરિત્ર
બાલા ર.સં.૧૮૦૧ ફ.ગુ.૩ શનિ ખંભાતમાં જુઓ આ પૂર્વે પૃ.૮.]
મૂળ સંસ્કૃતમાં. આદિ– શ્રી ગુરુને નમસ્કાર કરું છઉં. (સંસ્કૃત શ્લેક) ઇતિ લોક નં .
અસ્તિ કહેતા છ એહ જ જબુદ્વીપને વિષઈ મેરુ થકી પશ્ચિમવિ દિસનઈ વિષઈ ગપીલાવતી નામા નામ ઓં જેહનઉં એવી વિજય તે ગંધીલાવતી નામ વિજયનઈ વિષઈ...આવાસ , છઈ સંપદાને સ્થાનક છે સમગ્ર દેહનઉં બીજા પણ વિલાસ્યા
નવું ઘર છે અંત - સંવત ૧૮૦૧ વ ફાગુણ માસે અતિશ ભલે એહ સિત
ક. શુક્લ પક્ષે ૩ તિથૌ શનિવારે...તેહને ટબાર્થને તે પંડિત શ્રી તત્વહસે કર્યો છેશ્રી દેવગુરપ્રસાદથી શ્રી લેહદી પસાલગછે. શ્રી સ્થભતીર્થ બિંદરે વિરચિત... (૧) સંવત ૧૮૪૩ના પૌષ શુદિ ૫ વાર સોમને દિવસે ભવનભાનુનું ચરીત્ર પુરું થયું છઈ. પં. શ્રી ૫ વિનયહ સગણિ તતશિષ્ય પં. શ્રી ૫ શ્રી રત્ન સગણિ તતશિષ્ય પં. શ્રી ૫ રાજહંસગણિ તતશિષ્ય પં. શ્રી ૫ તત્વહંસગણિ પોયરાજ રેણુ સમાન પં. વૃદ્ધિહંસગણિ લખિત ઈતિ ભદ્ર. પ.સં.૧૫૯, ઈડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં-૨૩૫૪.
[કેટલૅગગુરા પૃ.૧૧૦.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org