________________
અજ્ઞાત
[૪૦૪ જૈન ગૂર્જર કવિઓ દ (૧) ગ્રંથાગ ૧૪૭, ૫.સં.૧૯, લીંભ. (પ૧પ૧) સૌભાગ્યપંચમી થા બાલા
મૂળ કનકકુશલકૃત ૨.સં.૧૬૫૫.
(૧) પ.સં.૯, લી.ભં. (પ૧પ૨) જ્ઞાનપંચમી કથા બાલા
મૂળ કનકકુશલકૃત ૨.સં.૧૬૫૫. (૧) પ.સં.૧૨, પા.ભં.૨.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૬ ૦૨, ભા.૩ પૃ.૧૬૭૮, ૧૬૮૬ તથા ૧૭૦૩–૧૭૦૩. ભા.૧ પૃ.૬ ૦૨ પર અહીંના ક્રમાંક ૫૧૫૦થી ૫૧૫રના બાલાવબોધે ભૂલથી મૂળ કૃતિના કર્તા કનકકુશલને નામે એના રસના ક્રમમાં મુકાયેલા. વસ્તુતઃ બાલાવબોધ અજ્ઞાતકક છે તેથી એમને અહીં ફેરવ્યા છે.
ક્રમાંક ૫૧૪૮ અને ૫૧૪૯ની કૃતિઓ લ.સં.વાળી કૃતિઓમાં પૃ.. ૧૬ ૭૮ ને ૧૯૮૬ પર નોંધાયેલી હતી તે અહીં ફેરવી છે.
લખ્યા સંવત વગરની અજ્ઞાત કર્તાની કૃતિઓની આટલી નોંધ થયેલી છે, પરંતુ ભા.૩ પૃ.૧૫૭૧ પર શ્રી દેસાઈએ એવું નિવેદન કરેલું કે “સંવત વગરની અજ્ઞાત કર્તાની કૃતિઓ પુષ્કળ મળે છે તેને ઉલ્લેખ કે નિદેશ મહત્ત્વને ન હોઈ કર્યો નથી.” આથી બીજી અનેક કૃતિઓને અહીં સમાવેશ થયો નથી એમ સમજવું જોઈએ.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org