________________
વીરવિજય
| [૫૨] જૈન ગૂર્જર કવિઓ: ૬ મિથ્યાતી કહે દત્ત ગુરૂ રે, પણ છે સાચી વાત.
સંઘજમણ સેહસાવન જાત્રા કરતાં રે, વીત્યા વત્સર અઠ, વદિ પાંચમ મહાવીર નમી રે, ચાલ્યા મંગલપાઠ, નવાનગર નીશાન ઝગ્યાં રે, સાહમિલેં બહુ ઠાઠ. ભક્તિભરે નિત્ય ચૈત્ય નમેં રે, એક વિહુણ આઠ. જમ રાય રણમલજી નિજ દરબારે રે, તેડી દીએ અલંકાર, પ્રેમાભાઈને તિલક કરી રે, અર્થે ન કિમ બેલનાર. ૯ પાલખી આપી વરસ પ્રતે રે, ખર્ચમાં રૂકમ હજાર, સાતસે જણની રસોઈ દી રે, દશ દિન ભક્તિ ઉદાર. ૧૦ ભૂષણ વચૂં કુટુંબ સોહાવી વધાવ્યા રે, આવ્યા વાંકાનેર શહેર, સાંહમીવચ્છલ જિનચૈત્ય નમી રે, દેવગુરૂની મહેર. ૧૧
તપગચ્છ ખેમા વિજય ગુરૂના જસવિજયે રે શુભવિજય મૃતધાર, સંવત ઓગણીસ પાંચના રે, માઘી પુનમ બુધવાર. પંડિત વીરવિજય તણું રે, વાણી અમૃતધાર, ઉચ્છવ રંગ વધામણાં રે, શેઠ તણે દરબાર. ઢાલ ૭. કલશ. રાગ ધન્યાસિરિ. ગરૂઆ રે ગુણ તુમ તણ
એ દેશી.
1
દક્ષ સભાફલ પમસ્ય, દય તીરથ ભકિત વિશાલા રે. શ્રી શુભવીરનું શાસને નિત્ય હેજે મંગલિકમાલા રે. ૭
ગિરિગુણમાલા મન રમેં. (૧) પ.સં.૯-૯, વી.ઉ.ભં. દા.૧૮ પિ૨. મુપુગૃહસૂચી.] (૪૬૨૩) સંઘવણ હરકુંવર સિદ્ધક્ષેત્ર સ્તવન (એ.) ર/સં.૧૯ ૦૮ -આદિ- વિમલગિરિ વિસલવસી સેરી, અમૃત ઘરવાલે ઘેરી,
વિષની વેલડીયો નંખેરી. નમો નમો નાથ નિરંજનને, નિરંજન જ્ઞાન અનંત ઘને.
ગુરૂમુખ સાંભલિ દિલ ઉલસે, રાજનગરમાં નિત્ય વસે, એસવાલ વંસ ગુરૂ વિકસે.
૫ નમે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org