________________
ઓગણીસમી સદી [૨૦૧]
જ્ઞાસાર સ્ય. શ્રીમજૂજ્ય પુરે વરે પુરે. મુકનજી સંગ્રહ. (નાહટાજીએ ઉતારેલી નકલ પરથી નાની કૃતિ) (૫૩) કામોદ્દીપન ગ્રંથ (રાજસ્થાની હિંદી) ૧૭૭ કડી ૨.સં.૧૮૫૬
* વૈશુ.૩ જયપુર માધવસિંહ સુત પ્રતાપસિંહ જયપુરના રાજા હતા અને તેના પર જ્ઞાનસારજીને ધણે પ્રભાવ હતા. અંત – પ્રતિ શ્રી પરતાપ હરિ, માધવેસનુપનંદ, ધર જ બૂ ફુનિ મેરૂ ગિર, ધૂતારી રવિ ચંદ.
૧૭૨ • રસ સેર સરી અરૂ ગજ ઇદુ ફનિ, માધવ માસ ઉદાર,
શુકલ તીજ તિથ તીજ દિન, જયપુર નગર મઝાર. ૧૭૩ બડ ખરતર જિનલાભ કે, શિષ્ય રત્ન ગણિ રાજ, જ્ઞાનસાર મુનિ મંદમતિ, આગ્રહ પ્રેરણ કાજ. ૧૭૪ ગ્રન્થ કરૌ ષટ રસ ભરૌ, વરનન મદન અખંડ, જસુ માધુરિ તાત જગતિ, ખંડ ખંડ ભઈ ખંડ. ૧૭૫ સુધરનિ જન મત રસ દિયે, રસ ભોગવિ સહકાર, મદન ઉદીપન ગ્રંથ યહ, રચ્ય રૂચ્યૌ શ્રીકાર. જગ કરતા કરતાર હૈ, યહ કવિ વચનવિલાસ,
પૈયા મતિ કે ખંડ હૈ, હૈ હમ તાકે દાસ. (૧) શ્રી હરિદુગર મધ્યે લિ. સં.૧૮૬૯ દ્વિતીય વૈશાખ વદ ૪. ગુ. (૫૪) સંબધ અ ત્તરી (હિંદી) ૧૦૮ સોરઠા ર.સં.૧૮૫૮ જે.શુ.૩ આદિ- અરિહંત સિદ્ધ અનંત, આચારિજ ઉવઝાય વલે, સાધુ સકલ સમરંત, નિતકા મંગલ નારણા.
૧ અંત – સ્વારથ તણી સનેહ, વિણ સ્વારથમેં વિણસિવૈ, નાચણિયાર નેહ, નાણ વાધે નારણ.
૧૦૭ હૃદયેં ઊપજી રીઝ, અઢારે અવનૈ.
જેઠ શુક્લ તિથ તીજ, નિરમી ખરતર નારણે. ૧૦૮
(૧) ઈતિશ્રી સંધ અછત્તરી કૃતિરિય જ્ઞાનસારસ્ય સં.૧૯૪૧ -આષાઢ શુદિ ૭ રવિ લિ. બ્રાહ્મણ ગૌડ કાશીનાથ નૈનસુખ, નાગપુરના -વાસી લિ. નગર રતલામ મધ્યે. (ગુટકામાંથી નાહટાજીએ સંશોધિત કરી લખેલ નકલ પરથી.) (૪૫૫૫) [+] ૪૭ બેલગભિત ૨૪ જિન સ્ત, અથવા ચોવીશી ર૬
૧૭૬
१७७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org