________________
ઓગણીસમી સદી [૧૯]
જ્ઞાનસાર આવી સૂત્રસિદ્ધાંત ભણ્યા. એકાંતરા ઉપવાસ. સેલ વરસ સુધી અખંડ ગુરુ સાથે રહ્યા. વિહાર જોધપુર, જયપુર, દિલ્હી, આગ્રા, ચુરુ, ફતેપુર, વિકાનેર, મારવાડ, મેવાડ, કિસનગઢમાં. ૧૮૪૦માં નાગોર આવ્યા. પછી સં.૧૮૬૨માં શરીરબાધા ઊપજી. સંથારો કર્યો. સં.૧૮૫૩માં સ્વર્ગવાસ. આદિ- અરિહંત સિધને સાધ ગુરૂ, પ્રણમું વારંવાર,
ગુણુ કહુ શ્રીપૂજના, સાંભલો નરનાર. પૂજ ધરજી દીપતા, વેરાગી ભરપૂર,
જ્યાં પુરસાંરા પાટવી, પૂજ જેમલજી જગસૂર. અંત – સંવત અઢારે તેપને નાગેર સહર જસ,
પૂજા મને રથ પૂર, કી સરગપૂરીમેં વાસ. (૧) લી. બેહરા સુખદેવ મિતિ ફા.સુ.પ. પ.સં.૩-૧૮, શેઠિયા.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૩૬] ૧૩૩૭. જ્ઞાનસાર (ખ. જિનલાભસૂરિ-રત્નરાજશિ.)
જન્મ સં.૧૮૦૧માં વિકાનેર રાજ્યના જાંગૂલની પાસેના જેલવાસ ગામમાં, પિતા ઉદયચંદજી સાંડ, માતા જીવણદે. દીક્ષા સં.૧૮૧રમાં ખ. જિનલાભસૂરિ શિષ્ય રાયચંદ્ર (રત્નારાજગણિ) પાસે. શાસ્ત્રાભ્યાસ અને
સ્વાનુભવથી મસ્તયોગી, કવિ અને અધ્યાતમી થયા હતા. વિકાનેરના રાજ સૂરતસિંહ, જયપુરનરેશ પ્રતાપસિંહ, જેસલમેરના રાવલ ગજસિંહ અને પ્રધાન જોરાવરસિંહ તેમના ભક્ત અને અનુરાગી હતા. તેમણે પોતાની કૃતિઓ પ્રાયઃ હિંદીમાં અને કવચિત રાજસ્થાની ગુજરાતી મિશ્રિત હિંદીમાં કરેલી છે. સં.૧૮૯૯માં ઘણું કરી સ્વર્ગસ્થ થયા. તેમની પાદુકા સં.૧૯૦રની વિકાનેરમાં વિદ્યમાન છે. તેમનું પ્રસિદ્ધ નામ “નારાયનજી બાબા' હતું. સદાસુખ, હરસુખ આદિ તેના વિદ્વાન શિષ્ય હતા. (૪૫૫૦) પૂર્વ દેશ વણન છંદ (હિંદીમાં) ૧૩૩ કડી સં.૧૮૫ર
લગભગ ને લે.સં.૧૮૭૩ પહેલાં જ્ઞાનસારજીએ સં.૧૮૪૯થી ૧૮પર એમ ચાર વર્ષનાં ચાર ચોમાસાં પૂર્વ દેશમાં કર્યા હતાં. આદિ
જાતિ ત્રિભંગી. કંઈ મેં દેખ્યા દેશ વિશેષા નહિ રે અબકા સબહીમેં, જિહ રૂપ ન રેખા નારી પુરષા ફિર ફિર દેખા નગરીમેં. જિહ કાંણુ ચુચરી અંધરી બધરી લંગરી પંગુરી હવે કાઈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org