________________
ઓગણીસમી સદી
[૧૯૭]
ચરણુજુગલ તમુ નાંમથી, ભાવ ધરી અભીરામ. ગુરૂ તારણ ગુરૂ દેવતા, ગુરૂ દીપક સમ જ્યાત, માતા પીતા અંધવ ગુરૂ, ગ્યાંતરવીઉદ્યોત. ગુરૂ ઉપમ અવનીતલે, જોતાં ન મલે જોડ, પસુ મુરખ પડિત કરે, પુરે મનના કેડ. મુઝ ગુરૂ ગીયા ગુણુ બહુ, મહીયલ મહિમાવંત, આસ પુરે અસારૂ હૈં, હીરરત્નસૂરી સંત. નસ પીતા જસવીરજી, માત ખીમાદે નાંમ, નોંદન હીર હીઈં ધરૂં, સુધ મને સુંભ કામ. સરસ વચન ઘો સારદા, સાંમિની થઇ સુપ્રસન્ન, સુણતા સકલ સંસારમાં, મેહે ભવિક જન મન્ન. જડ ટાલી તે જગતમાં, કીધા કવીઅણુ કોડ, તે માટે ત્રિપુરી તને, પ્રભુતિ કરૂર કરજોડ. જગત્યજનની તું સહી, તુઝથી હર હર બ્રહ્મ, સાથે જે સુયે મને, તે પાંમે પદ પરિબ્રહ્મ.
મંત્ર જંત્ર ત ંત્રš ધણુા, તે સવી તાહરા ભેદ, હર હરી બ્રહ્મા સુર સવે, ઈમ વખાણે વેદ.
અંત
*
સુપાત્ર દાતના જોગથી, પાંમ્યા સુખ ભરપુર, પુન્ય દાન ઉત્તમ કથા, સાંભલતાં દુખ દૂર. પુન્યે પામે પ્રાણીએ, પરભવ ઉત્તમ ડાંમ,
આ ભવ જસ બહુલા લહે, દાતા ભુક્તા નાંમ. સબધ ઉત્તમકુમરને, સાંભલજ્યા તરનાર, એક મને... એકાસને, કહું તેના અધિકાર.
રાજરત્ન
ઢાલ ૭ રાગ ધન્યાસી.
ખુલ્ય અકલ મતિ જ્ઞાન શક્તિથી, જોડય કલા આદરીઇ રે,
Jain Education International
For Private & Personal Use Only
૧
૨
૩
૪
૯
(કડી ૧૨ સુધી સરસ્વતીની, પછી પંચ તીરથ – ૧ આદિદેવ, ૨ શાંતિનાથ, ૩ નેમનાથ, ૪ પાશ્વનાથ, ૫ મહાવીરની ૩૩ કડી સુધીમાં, પંચપરમેષ્ટીની ૩૪મી કડીમાં સ્તુતિ કરી છે.)
ધરણીધર પદ્માવતી, સાસનદેવ પસાય, ઉલટે ઉત્તમકુમરને, રાસ રચું સુખદાય.
૫
ૐ
७
L
૩૫
૩૭
૩૮
૩૯
www.jainelibrary.org