________________
મણિચંદ્ર
[૧૬] જન ગૂર્જર કવિઓ : ૬ તરફથી દુહાઓ ઉમેર્યા છે. અત –
શુલિભદ્ર કસ્યો ગાવતાં, પિચૅ વંછિત આસ, ઘર ઘર છવ અતિ ઘણું, નિતિ પ્રતિ લીલવિલાસ. ભણે ગુણે જે સાંભ, લિખ લિખા જેહ, દુખ સયલ સવિ દૂરે હરે, અજરામર લહે તેહ. એક કરી શૂલીભદ્ર તણું, ઉદયરતન નવ ઢાલ, દૂહા દી૫વિજયે કહ્યા, ગણતાં મંગલમાલ. (૧) સં.૧૮૪૯ શાકે ૧૭૧૩ પ્રવર્તમાને ફાગણ સુદિ ૧૧ રવિવારે લિખિત ખુમાણવિજયેન પરતાપગઢ મધ્યે. પ.સં.૨-૧૦, ધો.ભં. (૨) લ.સં.૧૮૮૬ ચ.વ.૬ ઋ. સુંદરજી સંઘજી જીર્ણગઢમાં. મારી પાસે. (૩) લિ. ધમડકા નગરે ૪. રાજસી . ચાંપસિ . સુંદરજી વૈરાગી પ્રેમજી લપીકૃત. પ.સં.૮, અમર.ભં. સિનેર. મારી પાસે. [જૈહાપ્રોસ્ટા, લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૩૩૦, પ૦૩).].
[પ્રથમ આવૃત્તિ ભા.પૃ.૩૯૩. ત્યાં ઉદયરત્નના “સ્થૂલિભદ્ર નવરસના હસ્તપ્રતવણનમાં આ માહિતી નેંધાયેલી છે.] ૧૩ર૩ ખ. મણિચંદ્ર
અધ્યાત્મી યતિ. (૪૫૧૨ ખ) + આધ્યાત્મિક સઝા [લે.સં.૧૮૪૯ પહેલા]
૧ આત્મશિક્ષા સઝાય પૃ.૧૨૫૨ ભાવભાવ સઝાય પૃ.૧૯૧; ૩ વિરાગ્યકારક સઝા પૃ.૨૧૩થી ૨૨૩.
[જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૭૦, ૪૧૦, ૫૧૦, ૨૫).] પ્રકાશિત : ૧. સ.મા.ભી.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૮૫. ત્યાં આ કવિને વીસમી સદીમાં સં.૧૯૩૬ પછીના ક્રમમાં મૂકેલા, પરંતુ હજૈજ્ઞાસૂચિમાં તેમના સઝાયસંગ્રહની એક પિોથીની લે.સં.૧૮૪૯ મળે છે. એટલે કવિને સમય તે પૂર્વેને ગણવો જોઈએ. આથી કવિને સં.૧૯મી સદીમાં ફેરવ્યા છે.] ૧૩ર૪. રંગવિજય (ત. વિજયદેવસૂરિ–લબ્ધિવિજય-રત્નવિજ્ય
-માનવિજય-વિવેકવિજ્ય-અમૃતવિજયશિ) અમૃતવિજય જુઓ આ પૂર્વે નં.૧૩૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org