________________
ઓગણીસમી સદી
૧૩૨૧. ધીરવિજય
(૪૫૧૦) સીમંધર સ્ત. પર માલા, લ.સ.૧૮૪૬ પહેલાં મૂળ ગુજરાતીમાં યોાવિજયકૃત.
(૧) લ.સ.૧૮૪૬, ૫.સ’.૫૩, હું.ભ', ન,૨૮૦૪. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૭૨.]
[૧૬૭]
૧૩૨૨, ગુલાબવિજય (ત. ઋદ્ધિવિજય-ભાવવિજય-માનવિજયશિ.) (૪૫૧૧) સમેતશિખર ગિરિ રાસ ર.સં.૧૮૪૬[૪૭] અસાડ વદ ૧૦
વિશાલામાં
ધીરવિજય
આદિ– સાંવલિયા શ્રી પાસજી, પમિ ચરણ જિદ, ધુણું રાસ સુરતરૂ સમે, સીખર સમ્મેત ગિરીંદ. મહીયલમે... તીરથ ઘણા, ગિણતાં ન લતૢ પાર, ઉર્ધ્વ અધા મધ્ય લેાકમે, સમેતશિખર ગિરિ સાર. અંત – સંવત અડારે સે[છે.]તાલીસે, દશમી વિર્દ અસાઇ પ્રસીધેાજી, શ્રી સમેતશિખર ગિરિ રાસ રૂવડા, નગરી વિસાલામે કીધેાજી. સંધ ચવિધ ભવિયણુ હેતૈ, ભણતાં શિવસુખ લીધા, શુભ ભાવે સ ંવેગધર સુણુસ્સે, જાત્રા સફળ તસુ સીધા તમે નેન ગગનમેં ભાનુ, તપગચ્છ તેને સાજી, સુરતરૂ જેહવા પ્રગટથા સૂરિ, શ્રી વિજયસેન ગુરૂ રાજેજી, વાચક શ્રી ઋદ્ધિવિજય ગુરૂ, શ્રી ભાવિજય ગુરૂ ગાજી, તાસ સીસ પૉંડિત ગુરુજલનિધિ, માનવિજય ગુરૂ છાબૈજી. તસુ પદપંકજ-ભમર તણી પર, ગુલાવિ ગુણ ગાયાજી, ગાયા રાસ શિખરગિરિ કેરા, સુષુતાં અતિ સુખ પાયેાજી. રામ રામાંચિત હરજ ધરી સબ સંધ સુણી મન ભાયેાજી, જે ભવિયણ એ ભણુસ્મૈ ગુણુસ્ય તસ ઘર નવનિધિ પાયેાજી, (૧) પ.સં.૧૦-૧૦, સેં.લા. વડા. નં.૧૭૯૦. [આલિસ્ટઍ!ઇ ભાર.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૭૪–૭૫. ‘સેંતાલીસ’ પાઠ જોતાં કૃતિના ૨.સ.૧૮૪૭ થાય, છેતાલીસ’ પાઠ હોય તા ૧૮૪૬ થાય. પાઠ નેાંધવામાં કંઈક ગરબડ લાગે છે. આલિસ્ટઇ ૧૮૪૬ આપે છે.]
Jain Education International
૧૩૨૩ ૩. દીપવિજય
(૪૫૧૨ ૭) સ્થૂલિભદ્ર નવરસ દુહા લે.સ’.૧૮૪૯ પહેલાં ઉદયરત્ન (જુએ આ પૂર્વે નં.૧૦૫૪)ની નવ ઢાલમાં પેાતાની
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org