________________
ઓગણીસમી સદી [૧૫૩]
ભીખજી. તમ પ્રતાપે જોડીને કહું છું, અવીચળ વાણી માગીને લઉં છું. ૨ પ્રભુ પુરજે અમારા કેડ, જુઠા તપભીની કરશું જેડ,
જુઠા તપસીને સાંકળીયે વાસ, દશા શ્રીમાળી વણીક ઉલ્લાસ ૩ અંત – જુઠા તપસીની જેડ જ કેશે, જગોજગ તે અમર રહેશે,
કર જોડીને સેવક કહે છે, કહેનારે વાસ વઢવાણ રહે છે. ૮૯ સંવત અઢાર છત્રીસે સાર, ભાદરવા સુદ દશમ ને આદીતવાર, પૂરી જોડ તો હુઈ નિરધાર, સુણતાં ભણતાં થાય જયજયકાર. ૯૦ ઓછાઅધિકે વિપરીત જેહ, મિચ્છામી દુકડ દઉં છું તેહ,
એ જોડ તો વણિક વાર્તા કહે, જુઠાનું નામ તે જગેજગ રહે. ૯૧ (૧) લેખક મહાસતી મોટા જયકુવર સ્વામી બરવાળા સંપ્રદાયના સંવત ૧૯૮૫ના આશો વદ ૧૧ ચંદ્રવાર દેશી નેમચંદ સવજીભાઈના સર્વ કુટુંબના પઠનાથ" લેખક વાંચક કુશળ ભવતુ.
પ્રકાશિત ઃ ૧. પ્રકા. દેશી નેમચંદ સવજી સં.૧૯૮૬.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૩-૫૪] ૧૩૦૫. ભીખાજી (૪૦) આષાઢભૂતિ ચઢાલિયું .સં.૧૮૩૬ આ.વ.૧૦ નાગોર
(૧) પસં.૩. ચતુ. પિ.૮૦. (૨) સુખદેવ લિ. પ.સં.૩, ચતુ. પો.૧૦.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૨૯] ૧૩૦૬. લાલચંદ (ખ. જિનચંદ્રસૂરિ–ક્ષમાસમુદ્ર-ભાવકીતિ
રત્નકુશલશિ.) (૯૧) શ્રીપાલ રાસ ૪૭ ઢાળ ૨.સં.૧૮૩૭ આષાઢ સુદ ૨ મંગલ
વાર અજીમગંજમાં આદિ- શ્રીમાન ગુરૂભ્યો નમઃ દુહા.
સ્વસ્તિ શ્રીદાયક સદા, તીસ અતિસયવંત, પ્રણમું બે કર જોડિને, જગનાયક અરિહંત. અજર અમર અવિકલપણે સાર્યા આતમકાજ, સિદ્ધ નમત શિવપદ લહે, અવિચલ સુખસમાજ. જિનશાસન ઉન્નતિ કરે, ચઢતે તેજપ્રતાપ, આચારિજપદ વંદતાં, દૂર ટલે સંતાપ. ચવદત પૂરવ ઉપદિસે, અવર ઈગ્યારહ અંગ, સે વિઝાયા પ્રમતાં, પ્રગટે જ્ઞાન અભંગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org