SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૧૫] સુરેન્દ્રષ્ટીતિ (૪૪૮૭) ભૂપાલ ચાવીસી સ્ટેાત્ર નવીન ભાષા (હિંદી) ૨૯ કડી ૨.સ’.૧૮૩૬ માધ શુ.૧૪ કાસિમછજારમાં આદિ – પરમ ધરમ જિનરાજંકા, જગમેં હૈ। જયવંત જિન રૂપદ મેા હિય વસા, વાંની વન વિલસત અંત – યા સ્તાત્ર જિનરાજકે કીયા ભૂપાલશે - સચેત હારા વાંચિ સુખ થૈ અપાર હી તાસ હી કી સુરસી ભાષા બહુત સુરસી જરી ભક્તિ જરસી રસી રચી જૂ રૂપ વાર હી સર્વ સંધ કાઈ આંબેરિગચ્છ રાજઇ ભટ્ટારકકુ હાજઇ સુરેંદ્રકાન્તિજી ભની કાસિમબજારમે' ભક્તિભાવ સારમૈ રાવ ગઆ ચાર મહીરાનંદ અજીવની. ચોપઇ અઢારે સે છતીસ સુસાલ, માધ ચતુર્થાંશ સુલ સુકાલ, ભાષા કીનિ સવ હિત લાય, બુધજન વાંચા નિજ હિત લાય. ૨૯ —તિ ભટ્ટાર થે સુરેંદ્રકીત્તિ વિચ્છતા ભૂપાલ ચાવીસ સ્તાત્ર નવીન ભાષા સમાપ્તા. P (૧) જુઆ છેલ્લી કૃતિને અંતે. (૪૪૮૮) સમેતશિખરજીકા સ્તેાત્રકી ભાષા (હિંદી) ૩૬ કડી ર.સ. ૧૮૩૬ ફા.વ.પુ કાસિમબજારમાં આદિ Jain Education International દાહા પ્રથમ અજિત જિનેશ પદ, ચરમ પાસ પદસાર, વિચલેયુત વ`દે। સદા, શિષ્યર સમ્મેદ મુઝાર. અ′ત – ભટ્ટારક આંવૈરિકે સુરિંદ્રકીત્તિ અભિરામ, સંસ્કૃત ભાષા દેઉ નિકે, કરતા હૈ જસ ધામ. અઠારહ સે છતીસ મૈં, ફ્રાગુણુ પંચમી નીલ, ભાષા કાસ્મબજારમેં, કોહની હૈ જુ રસીલ. (૧) પ.૪.૯૫થી ૧૦૯, એક ચાપડા, મુક્તિ, વંડેાદરા નં.૨૪૬૮. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૩૯-૪૧. સમેતશિખર ગિરિ સ્તાત્ર ત્યાં મુખ્ય વિભાગમાં જ નોંધાયેલ હતું તે સંસ્કૃત હાઈ અહી કવિપરિચયમાં નોંધ્યું છે. બે ભાષાકૃતિએમાં આંબેરિગચ્છના ઉલ્લેખ છે ૩૬ For Private & Personal Use Only ૩૫ www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy