________________
ઉદ્યોતસાગરગણિ [૧૧] જન ગૂજર કવિઓ: ૬
ગદ્યકૃતિ (૪૪૩૪) સમ્યકત્વમૂલ બાર વત વિવરણ [અથવા બાર વતની
ટીપ] (હિંદી) ૨.સં.૧૮૨૬ માગશર શુ.૫ ગુરુ પટણામાં બધું ગદ્યમાં છે. દેવગુરુધર્મતત્વ, સમકિત ને ૧૨ વ્રત. આદિ– સદા સિદ્ધ ભગવાનકે, ચરણ નમું ચિત લાય,
શ્રુતદેવી પુનિ સમરીયે, પૂજતા કે પાય. ક સુગમ ભાષા સહી, બારહ વ્રત વિસ્તાર, ભિન્નભિન્ન ભેદ જ કરી, ભવ્યજીવ-ઉપગાર. પંચાણુવ્રત જિનમતે, તીન ગુણવત જાણું, શિક્ષાવ્રત ચ્યારૂં મિલી, બારહ વ્રત જ વખાણ. શાસ્ત્ર સુગુરૂ ઉપદેશ સુનિ, ધારે વ્રત શુભ ચાલ,
જ્યાં ઘરિ સુખ જસ સંપદા, હે મંગલમાલ. . બુધ ઉદ્યોતસાગરગણિ, અપની મતિ અનુસાર, વિધિ શ્રાવકકે વ્રત તણી, ટીપ લિખું નિર્ધાર. શ્રી ગુરૂભ્યો નમઃ મોપાધ્યાય શ્રી જ્ઞાનસાગરગણું ચરણકમલેભ્યો નમ:. સંવત ૧૮૨૬ વષે શાકે ૧૬૨ પ્રવર્તમાને શ્રી માઘ શુદિ દિને શ્રી પાટલીપુર વાસતવ્ય બાબૂછ શ્રી હેમચંદજીને અપના મનુષ્યભવ સફલ કરેકુ શ્રી છોક્ત સિદ્ધાંત શૈલિ પ્રમાણે શ્રી
સમ્યક્તવ મૂલ બારે વ્રતકી ધારણા કીની.. . અંત - ઇતિ સમ્યકત્વ મૂલ બાર વ્રત વિવરણ એસી વિગત માફક દોષ
મિટાયä વ્રત પાલે સો પરમ કલ્યાણમાલા વરે. શત અઠારે ઉપરી, વત વષ છવીસ, મગસીર શુદિ પંચમી ગુરૂ, પૂરણ ભઈ જગીશ.
૧ સુરસરિતાકે તટવસું, પાડલીપુર શુભ થાન, જિહાં સુદર્શન સાધુવર, પાયા કેવલજ્ઞાન. . બ્રહ્મચારી-સિરસેહરે, થલીભદ્ર ગુણધામ, જિણે કેશ્યા પ્રતિબુઝવી, જિણે પુરે રાખ્યું નામ. તિણ પુરે સાહસીરમણી, સોમચંદ અભિધાન, .. દાતા ભોક્તા શુભમતિ, ચાતુરજનપરધાન. તસુ સુત ભદ્રક વતરુચિ, ધમ દઢ મતિવાન હેમચંદ નામે નિપુણ, હાટક સમ ગુણવાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org