________________
ઓગણીસમી સદી [૧૧૧] ઉતસાગરગણિ
(પછી વસ્ત્રપૂજ, લૂણઉતારણ, આરતિ ને મંગલ દીપક પર કાવ્યા છે તેમાં છેવટે “ઈણિ પરં અષ્ટ પ્રકારી કીજે, પૂજા સ્નાત્રમોત્સવ ભણીજે.)
(૧) ઇતિ અષ્ટ પ્રકારી પૂજા સંપૂર્ણમિ. સં.૧૮૫૮ વર્ષે મિ. ચૈત્ર સુદ ૫ દિને. પસં૫-૧૯, તેમાં પહેલાં ૩માં સિદ્ધચક્ર પૂજાવિધિ છે ને પછી આ છે, અનંત. ભં.. [હજૈજ્ઞા સૂચિ ભા.૧ (પુ.ર૩૪).]
પ્રકાશિતઃ ૧. શ્રીમદ્દ દેવચંદ્ર ભા.પૃ.૮૮૪-૯૧ (ભૂલથી દેવચંદ્રને નામે). [૨. વિવિધ પૂજાસંગ્રહ, પ્રકા. ભીમસિંહ માણક દેવચંદ્રને નામે).] (૪૪૩૨) આરાધના ૩ર દ્વાને રાસ આદિ- શાસનનાયક જિન નમી આરાહણું પડાગ
દ્વાર બત્રીસ અતિદેશથી કહું વિધિ શિવસુખમાગ. કેટી પૂર વલ પડવડું, ચરણ ધરૈ મુનિરાય, અંત આરાધન વિણ મરેં તો આરાધક ન કહાય. હીન મુનિ પિણ એહને, ગ્રહે આરાધક થાય, તિર્થે અવશ્ય શિવ-અર્થિને, ઉપાદેય કહવાય. સલેખન તિમ ૧ પારિખું ૨ નિજજનક ૩ ગત્ત ૪ અગીતાર્થ ૫ અસંવેગી તિમ ૬ નિજજર ગુણ સંપન્ન છે. ૪ ઠાણ ૮ વસતિ ૯ સંથાર તિમ ૧૦, ચરિમ તેહા દબૂદાણ ૧૧ પાન સમાધિને ૧ર ગણપતિ, ગણ નિસગ વિહાણ ૧૩. ૫ ચૈત્યવંદન ૧૪ આલોચનો ૧૫, વ્રત ૧૬ ચઉસરણું ઉચ્ચાર ૧૭ દુકૃતનિંદા ૧૮ સુકૃતની, અનમેદિન ૧૯ ચિત ધાર. ૬ છવ ૨૦ સયણ ૨૧ તહ સંધને રર જિનવર પમુહને ૨૩ ખામિ આસાતન પડિકામણ ૨૪ તિમ, કાઉસગ ૨૫ સુભ હાનિં. ૭ શક્રસ્તવ ૨૬ જિ પાપનાં, ઠાણ ૨૭ અણુસણ મણ આણિ ૨૮ શિક્ષા ર૯ કવચ ૩૦ નવકાનું ૩૧ આરાધનફલ ઉંર જાણિ ૮ નામ એ બત્રીસ દ્વારનાં ધારો ચિત્ત મઝાર, હવું પ્રત્યે મેં એને, કિંચિત કહું વિસ્તાર.
૯ (૧) પ.સં.૧૨, અધૂરી પ્રત, તિલકવિજય ભં. મહુવા પિથી નં.૧૧. (૪૪૩૩) વીરચરિત્ર વેલી ગા.૧૭
(૧) પ.સં.૨, અભય. નં.ર૧૯૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org