________________
દેવવિજય
[૧૦] જૈન ગૂર્જર કવિએ ૬ ઈતિજિનવરવું શુદ્ધભાવેન કીર્તિવિમલસિહ જગત્યાં પૂજ્યત્યષ્ટધાયે નિજકલિમલહેતા કર્મણાં તં વિધાય પરમગુણમયં તે યાંતિ મેક્ષ હિ
વીરા. ૯ (૧) સં.૧૮૨૭ વર્ષ ષ્ટ શુદિ ૪ શનાવિતિ મંગલ શ્રી સૂરતિ મધ્યે લિ. મુ. ભાગ્યેન. પ.સં.૫-૧૧, સીમંધર ભં. સુરત. દા.૨૦ .૪. (૨) સંવત ૧૮૫૧ના વર્ષ માહા શુદિ ૧ દિને લષી મુની તીવીજે. શ્રી પાટણ નગરે પિલીએ ઉપાસરે. ૫.સં.૫-૧૦, જશ.સં. (૩) સંવત ૧૮૪૪ વર્ષ માગસીષ સુદ ૬ વાર શની લષીત ભગવાનદાસ. ૫.સં.પ૧૨, એક ચોપડામાં, જશ.સં. (૪) સં.૧૮૮૧ આસાઢ વદિ ૨ ભોમે. પ.સં.૪–૧૩, વિજાપુર જૈન જ્ઞાનમંદિર નં.૨૯૮. [મુપુગૃહસૂચી, ફેબ્રજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૭૪).] (૪૪ર૬) અતિચાર મેટા ર.સં.૧૮૨૨]
શ્રાવકના પ્રતિક્રમણના ગુજરાતી ગદ્યમાં.
(૧) ઇતિ શ્રાદ્ધવિધિ સંપૂર્ણ શ્રાદ્ધ અતિચાર સમાપ્ત. સંવત ૧૮૨૨ વષે વૈસાષ વદિ ૬ દિને. સકલપંડિતશિરોમણિ પંન્યાસ શ્રી ૫ રત્નવિજેyગણિ ઉપદેશાત. પં. ગુલાલચંદમુનિના લિખિત શ્રી રાજનગર મધ્યે સુશ્રાવિકા પુન્યપ્રભાવિકા દેવગુરૂ તણું ભક્તિકારકા બાઈ ઇછી પઠનાથ ઈદ પુસ્તક. શ્રી પાર્શ્વનાથ પ્રસાદાત શુભ ભવતુ લેખકપાઠકે. ૧. શ્રી. પ.સં ૧૨-૧૦, મુક્તિ. વડોદરા નં.૨૪૬૧.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૭-૦૮. ત્યાં છેલલા શ્લોકમાં “કીર્તિ વિમલ' શબ્દ આવે છે તે કર્તાનું અપરના હેવાને તક કરેલ. પરંતુ કીર્તિવિમલ” એ “જિનવરવંદનું વિશેષણ છે ને એમાં કેઈ નામ વાંચવું યોગ્ય જણાતું નથી. કર્તાને આ પૂર્વ નં.૯૯૨ના વિનીતવિજયના શિષ્ય ગણવામાં આવેલા તે પણ યોગ્ય જણાતું નથી, કેમકે એ વિનીતવિજયની છેક સં.૧૭૩૨ની કૃતિ નોંધાયેલી છે. લગભગ એક સૈકા પછી એમના શિષ્ય સંભવે નહીં. આ વિનીતવિજય બીજા જ ગણવા જોઈએ. કર્તાને તપગચ્છ બતાવ્યો છે તે અનુમાન ગણાય, કેમકે કૃતિમાં ગચ્છનો નિદેશ નથી.
અતિચારને સં.૧૮રર તે રચનાને કે લેખનને તે સ્પષ્ટ થતું નથી.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org