________________
ઓગણીસમી સદી
[૧૦૩]
સંવત અઢાર અને ઈક્વીસે, શ્રાવણ સુદિ આર્ડિમ રવિ દીસે, ચાપઈ જોડી ગાંવ નોવામે, ભણતાં ગુણતાં બહુ સુખ પામૈ. ૧૫ (૧) ચેનસાગરજી ભ. ઉદયપુર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૬]
વિજય
૧૨૭૬, દેવવજય (ત. વિનીતવિજયશિ.)
(૪૪૨૫) અષ્ટપ્રકારી પૂજા ર.સં.૧૮૨૧ આસેા શુદ ૩ શુક્ર પાદરામાં આદિ –
દૂહા
અજર અમર અકલંક જે અગમ્ય રૂપ અનંત, અલખ અગેાચર નિત્ય નમું જે પરમ પ્રભુતાવ ત. શ્રી સભવ જિન ગુણનિધિ ત્રિભુવનજનહિતકાર, તેહના પદ પ્રણમી કરી, કહસ્યું અષ્ટ પ્રકાર. પ્રથમ નવણુપૂજા કરા, ખીજી ચંદન સાર, ત્રીજી કુસુમ વલી ધૂપની, પંચમી દીપ મનેાહાર. અક્ષત ફલ નૈવેદ્યની, પૂજા અતિહિં ઉદાર, જે ભવિયણ નિતનિત કરે તે પાંમે ભવપાર. અંત - અનુક્રમે અષ્ટ કર્મ હણી એ, અષ્ટમી ગતિ લહે સાર, સા નાન્હા-સુત સુંદરૂ એ, વિનયાદિક ગુણવંત, સા જીવણના કહેણુથી કીઓ અભ્યાસ એ સંત. સકલપ ડિત શિરશેહરા એ, શ્રી વિનીતવિજય ગુરૂરાય, તાસ ચરણુસેવા થકી એ, દેવનાં વષ્ઠિત થાય. શશિ નણુ ગજ વધુ વરૂ એ, નામ સવછર જાણુ, તૃતીયા સિત આસા તણી એ, સુક્કરવાર પ્રમાણ. પાદરા નગર વિરાજતા એ, શ્રી શ`ભવ સુખકાર, તાસ પસાયથી એ રચી એ પૂજા અષ્ટ પ્રકાર. કલશ
ઈય જગતસ્વામિ માહ વામી મેાક્ષગામી સુખકર્ પ્રભુ અકલ અમલ અખંડ નિર્મલ ભવ્ય મિથ્યા-તમ-હરૂ દેવાધિદેવા ચરણુસેવા નિત્ય મેવા આપીઇ
નિજ દાસ જાતણીયા આંણી આપ સમેાવડ થાપીઇ.
કાવ્યુ
Jain Education International
For Private & Personal Use Only
૧
૨
3
www.jainelibrary.org