________________
રાયચંદ
[૯] જૈન ગૂર્જર કવિઓ: ૬ અત - ઉત્તરાયય અધ્યયન દુસરે રે, લાલ, કથામં અધિકાર છે, ભ.
તણુ અણુસારમાં ફીક કર્યો રે લા. રાયચંદજી પર ઉપકાર હે. સમકિત દઢ પંચઢાલી રે લા. કહો કથામાં જય હો. ભ. અન્યથા જે કઈ આવીયો રે લા. તે મિચ્છામી દુકડ મોય. હે. ભ.૧૦ પૂજ જેમલજી રે પ્રસાદથી રે લા. નાગાર સહેર ચેમાસ હે. પંચઢાલે જેડા જગત સુ રે લા. સમકિતત પ્રકાસ હે. ભ. ૧૧ સંવત ૧૮૩૬મે રે લા. આસો જવ દશમ દન હો. ભ.
રાખે સમકિત નરમ રે લા. તે જગમેં જાણે ધન હે. ભ. ૧૨ (૧) પ.સં.૫–૧૦. છે.ભં. (૨) પ.સં.૪–૧૩, બે.ભં. (૩) ગો.ના.
[પ્રકાશિત૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા ભા., ૨. જૈન સઝાય સંગ્રહ (જૈન જ્ઞાનપ્રસારક સભા).] (૪૪૦૮) કલાવતી ચોપાઈ ર.સં.૧૮૩૭ આસે શુદ ૫ મેડતામાં આદિ – જુગબાહુ જિન જગતગુરૂ, પ્રણમું જેહના પાય,
સીલ તણું મહિમાકર, ચરિત્ર સુણે ચિત લાય. કાપા હાથ લાવતી, ભરમ ધરે ભૂપાલ,
પિણ ચાખે ચિત કલાવતી, સીલ ફલ્ય તતકાલ. અંત – એતો કથા સુહા વણજી, સુણતાં વાધે પ્રેમ,
પૂજ્ય જેમલજી રે પ્રસાદજી, રિષ રાયચંદ કહે એમ. સંવત અઢારે સેટીસ, કીયો આજ માસ અભ્યાસ.
પ્રસિધ પાંચમ ચાંનણજી, મેડતે નગર ચોમાસ, (૧) સં.૧૮૩૭ ફાગણ સુદ ૨ પાલીમાં. પ.સં.૭–૧૫, વિ.કે.ભં. [રાહસૂચી ભા.૧.] (૪૪૧૦) મૃગાલેખાની ચોપાઈ [અથવા મૃગાંકલેખા ચરિત્ર] કર ઢાળ
રસં.૧૮૩૮ ભાદ્ર. વદ ૧૧ જોધપુરમાં આદિ– આદેસર જિન આદિદેવ, ચોવીસમા મહાવીર,
જેને મુખ આગલ હુવા, ગેતમસ્વામિ વજીર દેવ અરિહંત દૂજે નહિ, સિદ્ધને કરી સલામ, આચારજ ઉપાધ્યાય ધન્ય, સાધુ સાધે આતમકામ. પરમેસર મુઝ પાંચ પદ, હૂવાં દૂત્રિકાલ, દદ અક્ષર દુરે કરિ, રચું ગ્રંથ રસાલ. સુણે મૃગલેખાની ચોપઈ, ચોખે ચિત નરનાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org