________________
ઓગણીસમી સદી [૩]
રાયચંદ રિષિ રાયચંદજી કયા ગુણગ્રામજી, ધનધન શ્રી બેતમસ્વામીજી..
શ્રી. ૧૨ પુજ્ય જે મલજીરા પ્રસાદ શું, એ કીધો જ્ઞાન અભ્યાસ, સંવત અઢારે ચેત્રીસમે, નવમી સુદ ભાદ્રવા માસજી. એ કીધો ગેત અને રાસજી, સુણજે સહુ મનઉલાસજી, પામીએ વચન લીલવિલાસજી, સેવકની પૂરે આસજી. દેજે મને અવિચલ વાસજી, જેમ થાએ જ્ઞાન પ્રકાશજી,
જેમ દાલિદ્ર જાએ નાસજી, સેહેર બીકાનેર ચેમાસ. શ્રી. ૧૩ (છેલી ત્રણ પંક્તિને બદલે બીજી એક પ્રતમાં નીચે પ્રમાણે પાઠાંતર છે)
ઋષિ રાયચંદ ઈમ ભાસજી, સેર વાકાનેર ચોમાસજી, સમરે મેં તમને રાજી, જયું પામો મેખ આવાસછે.
સુખસંપદ લીલવિલાસ. શ્રી ગૌ. ૧૩ (૧) લ. રૂષિ શ્રી ૭ દામજી શ્રી ધેરાઈ મથે. ૫.સં.૩-૧૪, રાજકેટ મોટા સંઘને ભંડાર. (૨) પ.સં.૨, ગુ.વિ.સં. (૩) સં.૧૮૮૪ કા.વ.૧૪ શનિ, લેક ૧૫૦ આશરે, પ.સં.૨-૧૩, ઘં.ભં.
[પ્રકાશિત ઃ ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા ભા..] (૪૪૦૬) [+] ભપચીસી ૨.સં.૧૮૩૪ આસો વદ ૦)) વિકાનેર
*(૧) સઝાયને થેકડે, ૫.સં.૨૭-૧૫, ધો.ભં.
[પ્રકાશિત ઃ ૧. જૈન સઝાય સંગ્રહ (જૈન જ્ઞાનપ્રસારક સભા). ૨. જૈન સજઝાયમાલા ભા. ૨ (બાલાભાઈ).] (૪૪૦૭) [+] જ્ઞાનપચીસી ૨.સં.૧૮૩૫ જોધપુર
(૧) ઉપરની પ્રત.
[પ્રકાશિતઃ ૧. જૈન સઝાય સંસડ (જૈન જ્ઞાનપ્રસારક સભા.) ૨. જૈન, સઝાયમાલા ભા.૨ (બાલાભાઈ).] (૪૪૦૮) [+] આષાઢાભૂતિ ચઢાલિયું (અથવા પંચાઢાલિયું)
ર.સં.૧૮૩૬ આસો ૧૦ નાગોરમાં આદિ- દરશન પર સે બાવીસમો, કાઠે તિણરે કામ,
પાંચ દૂષણને પરહરે, પાકો રાખ્યો પરિણામ. ઉત્તરાધ્યયન કથા મથે ચાલે આષાઢેભૂત, પહિલાં પરિણામ પિચ પડા, પછે સેઠા દીધા સૂત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org