________________
શીવિજચ
[૫૬] જૈન ગૂર્જર કવિઓ ઃ ૫
બુધ શિવિજય શિષ શીલ, સેવી વવદ્ આણુંદ વિતવી. ૮૫ (આ કૃતિના આ છેલ્લા કલશ લાગે છે, અને તેથી તે પછીનાં વર્ણના તેની પહેલાં આવવાં જોઈએ, છતાં પછી છે; તા જેમ અનુક્રમ છપાયા છે તે પ્રમાણે તેમને પુરવણી તરીકે લઈને અત્ર મુકાય છે.)
(બીજો ખંડ) દૂા. (પૂર્વ દિશાનાં તાર્થાનું વન) પૂરણ પુર્તિ પામી, માનવભવ-અવતાર, સદ્ગુરૂ-સાનિધિથી લઘો, જ્ઞાનષ્ટિ-આધાર. યુગતિ સધાતિ જોયાં, તીરથ દેશ અનેક, કલ્યાણકકારી કહ્યું, પૂરવદેિશિ વિવેક.
*
કલા.
તપગચ્છનાયક બહુ સુખદાયક વિજયપક્ષ ધુરંધરૂ, શ્રી વિજયરાજ સુદિ સાહિ સૂરિગુણૅ કરી સુંદરૂ, તસતતણ રાજિ અહિ છાજિ સવેગગુણ-મણિસાયરૂ, બુધ શિવવિજય સીસ શીલ વીરિત સદા આણુંદ જયકરૂ. ૫૬ (ત્રીજો ખંડ)
દૂહા
(દક્ષિણ દેશનાં તીર્થોનું વર્ણન)
પરમપુરૂષ પ્રમુ વલી, વાગેસરી વરદાય, શ્રી ગુરૂચરણ પસાઉäિ, સકટ દૂરિ જાય. દુખ્ખણુ દેસિ દીપતા, દાલતિકાઈ દેવ, ગુણ ગાઉ તીરથ તણા, ગામઠામ સુણા હેવ.
૧
Jain Education International
સાર'ગધર સંઘવી પારવાડ, યાત્રા કીધી ચૈત્ર પ્રયાદિ, સતર ખત્રીસિ (૧૭૩૨) બહુલી ઋદ્ધિ, લખમી તણા લાહા તે
લીધું. ૮
૧
તિહાં ગચ્છનાયક દીગ ખરા, છત્ર સુખાસન ચામરધરા, વધેરવાલવ શિસિગાર, નામિ સંધવી ભેાજ ઉદાર. ૨૩ સંવત સાતિ સત્તરિ (૧૭૦૭) સહી, ગઢ ગિરિનારિ જાત્રા કહી.
બાહુબલીનું ખીજું નામ, લેાકપ્રસિદ્ધ છિ ગેામટસ્વામિ. ૬૯
For Private & Personal Use Only
www.jainelibrary.org