________________
અઢારમી સદી [૩૩]
અજ્ઞાત. ૧૨૨૮, અજ્ઞાત (ગદ્યકૃતિઓ) (૪૨૭૬) ક૯પસૂત્ર બાલા, આદિ– ગ્રામ ફીટી'નર થયા. બ્રાહ્મણ કુંડગ્રામ નગર. ઋષભદત્ત એહ.
નામે બ્રાહ્મણ કેડાલગોત્રનઉ ધરણહાર. તેહની ભાર્યા દેવાનદા નામિઈ બ્રાહ્મણી જાલંધરગોત્રની ધરણહાર, આધિ રાત્રિ ગઈ આધી રાત્રિનૈ વિષે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનૈ વિષે ચંદ્રમા જેગ, આવે છે. દેવતાનો આહાર ક્યા દેવતાના ભવ છેડક્યા દેવતા સંવંધીયા વેકી દેહ છેડી. કુક્ષિને વિષે ગર્ભપણે ઊપના. શ્રમણ તપશ્વી ભગવંત શ્રી મહાવીરદેવ. તિહુ ન્યાને કરી સહિત કિસા. મતિ શ્રુતિ અવધિ. ચવનના કાલ જાણુ ભગવંત. અવિવાન
કાલ ન જાણે ચવ્યા પછે જાણે ચવ્યઉં. અંત – તેણે કાલિ તેણે સમૈ શ્રમણ ભગવંત શ્રી મહાવીર ઇંદ્રભૂતિ
પ્રમુખ ચૌદાહ સહક મુનીસ્વર ઉત્કૃષ્ટ શ્રમણુની સંપદા દૂઈ.. શ્રમણ ભગવંત શ્રી મહાવીરદેવકી આર્યા ચંદનબાલા પ્રમુખ છત્તીસ હજાર આર્યા ઉત્કૃષ્ટ આર્યાની સંપદા દઈ. શ્રમણ ભગવંત દેવ શ્રી મહાવીરદેવ સંષસત્તક પ્રમુખ શ્રમણોપાસક શ્રાવક એકલક્ષ ઉણસદ્દિ સહસ્ત્ર ઉત્કૃષ્ટી શ્રાવકની સંપદા દૂઈ. શ્રમણ ભગવંત શ્રી મહાવીરદેવે સુલસા રેવતી પ્રમુખ શ્રમણે પાસિકા શ્રાવિકા તિનિ લાખ અઢાર સહસ્ત્ર ઉત્કૃષ્ટી સુશ્રાવિકા પુન્યપ્રભાવિકાની સંપદા દૂઈ શ્રમણ ભગવંત શ્રી મહાવીર ત્રિનિ ય ચૌદસ પૂવેધર દિયા. સર્વત નહી પરૂ સર્વજ્ઞ સરીખા સક્ષર
સવ વર્ણસંજોગ જિનની પર સાચ અર્થ બોલે છે. (૧) સંવત ૧૭૧૩ વષે જ્યેષ્ટ માસે સુકલ નવમ્યાં તિથ ગુરુ દિને શ્રીમદ્દ ઉત્તરાધ્યગણે શ્રીમત સિંઘરાજ્યસ્ય સિગ્ય: અમરમુનિ તસ્ય શિષ્ય સુફેરચંદમુનિ તસ્યાવાસિને સદાનંદમુનિને દમલેગાર્માથ કપસૂત્રાભિધાનં પુસ્તક વિગૃહ્ય સુંદરમુનિ પાશ્ચંત શ્રીમદ્ સદાનંદસૂરિવિદ્યમાને શ્રીમત કટક નગરે લેખક પાઠઃ શુભ ભૂયાત.
વેકગ્રીવા કટિભવ્ર, ઉજનુમારિ, કષ્ટન લિખ્યતે પુસ્તક જતનેન પ્રતિપાલિત.
તેલ રક્ષે જલં રક્ષે, રક્ષેતુ સિન્થલબંધનાત્ - ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org