SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાત [૩૦] જૈન ગૂર્જર કવિઓ પ વાચનાથ. સં.૧૭૪૫ વષે શ્રાવણ માસે સિત પક્ષે ક્ષિતિતનય વાકે સાણંદ ગ્રામ ચતુર્માસકે લિખિતં. પ.સં.૨૪-૭ + ૨, પ.ક.૧૬થી ૨૪, પુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૧૬૧/૨૦૨૮. (૪૨૬૮) દીપાલિકાક૯પ ટબો મૂળ મલધારી હેમચંદ્રકૃત ટબો. આદિ– થાન્ત શ્રી વર્ધમાન સ્વામીના સુખનઈ કાજિ પગના જે નખ ઉત્તમ નઈ... અંત - એહવઈ ભગવંતનું નિર્વાણ સાંભલિનઈ હવઈ ગૌતમ ઈન્ડે કહ્યું : એ નિર્માન ઉપરિ મમત્વ કિમ કરાઈ? ઈમ ચિંતવતાં કેવલને મહિમા કીધે શ્રી ગૌતમને ઇન્દ્રપ્રમુખ દેવતાઈ. (૨૬૫) –એ દિવાલીક૯૫. (૧) ઉપર્યુક્ત પ્રત, પ.૪૧થી ૧૬. (૪ર૬૯) વિચારકાવ્ય બાલા, મૂળ સંસ્કૃત. આદિ- નવ તત્વ (૯): જીવ (૧) અજીવ (૨) પુન્ય (૩) પાપ (૪) .. અંત - એ સવ એકઠાં મિલ્યાં તીર્થકરના ૩૪ અતિશય જાણવા. એવું કારઇ સર્વ બાલ ૨પર એ કાવ્ય માહઈ છઇ, સર્વ દ્વારા ૨૬ ઈ. –ઇતિ વિચારકાવ્યું. (૧) સં.૧૭૫૮ વષે ફાગણ માસે. પ.સં.૨–૨ + ૧૪, પ્ર.ક.૧, પુ. સ્ટે.લા. નં.૧૮૯૫.૧૭૪૨૨૨૦. (૪૨૭૦) વિચારકાવ્ય બાલા, મૂળ સંસ્કૃત. આદિ– લજજા થકીડબ્દમંદિત નાગિલા મૂકી ભવદેવ વિધવ ભવદેવની પરઈ ચારિત્રધર્મ લહઈ તે કથા થકી ભાવાર્થ જણવઉ (૧)... અંત – એ અઢારઈ દષ્ટાંત ધર્મ આરાધ્યાંના ફલ ઊપરિ છઈ. ધર્મ સેવ્યાંથી એહવા ફલ પાંઈ ઈમ જણ ધમ કી. એસૈઃ ધર્મ પ્રાપ્યતે. –ઇતિ શ્રી વિચારકાવ્યં સંપૂર્ણ. (૧) ઉપયુક્ત પ્રત, ૫.ક્ર.૧થી ૨. (૪૨૭૧) ચઉશરણ ટો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy