________________
અજ્ઞાત
[૪ર૬] જૈન ગૂર્જર કવિઓ: ૫ કહ્યો ન કીધે કેહને મન જોઈ વિચાર. મુરછા આવી ધરણી ઢલી સહીયર ઢલઈ વાય કર પહં કિસન બઈડી કર હાર મોતીની રાય. નેમ વંદણ રુખમણુ ગઈ મન ધ વઈરાગ પંચ મહાવ્રત આદર્યા સીધો મુગતિને માગ. –ઈતિ શ્રી કૃષ્ણજીરે વિવાહ સંપૂર્ણ. (૧) પ.સં.૬–૧૪, પૃ.સ્ટે.લા. નં.૧૮૯૭.૧૯૧/ર૬ ૬૮.
જેિહાસ્યા પૃ.૯૯૪-૯૫.] ૧૨૨૧. અજ્ઞાત (૫૯) તાપસ ખંધાની સઝાય આદિ – શ્રી જિનધર્મ લહ તેહ પ્રાણી જે ઈકરિ પરિ જિ
વંધાની પરિ નિરહંકારી જ્ઞાન તણી લહઈ સોઝિ રે. ૧. પરિણિત પ્રાણ જ્ઞાન અભ્યાસો મામ તજી નઈ જ્ઞાની ગુરૂનો સેવ પાસો રે. ૨ પરિણિ. આંચલી સવથી નગરીઇ તાપસ ખંધે નામિ મહંત વેદ ચઉન પાઠક પૂરે પંડિત પ્રવર કહેત રે. ૩ પરિ. (૧) પહેલી નવ કડીઓ, પ.સં.૧-૧૩, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં. સં-૩૬૧૪ઓ.
[કેટલેગગુરા પૃ.૫૩. એ જ પ્રતમાં પહેલાં નં-૯૪૭ શાંતિવિજયશિષ્ય માનવિજ્યની કૃતિ (પૃ.૪૦૩) હોવાથી આ પણ એમની રચના હોવાનો સંભવ છે. ૧રરર. અજ્ઞાત (૪૨૬૦) સાધુવંદના અથવા સાધુગુણ અથવા અણુગારગુણ ૧૫ કડી આદિ– શ્રી જિણવર સવિ કરી પ્રણામું શ્રવગનિ પુત્ર તણું લિઉં નામુ
અને કિ ભવદુઃખ આશુઈ અંત તે ભાવેહિ વંદઉ ભગવંત. ૧ મેખા તણી જે સાધન કરઈ સતર ભેદ સંજમ આદર
પાંચ સુમતિ તિનિ ગુપતિ દયાલ ઈસા સાધુ વંદઉ ત્રિકાલ. ૨ અંત – ચઉદ નામ ગુણ બેલ્યા સારુ ગુણ અનંત વિલાભઈ પારુ,
તરણું તારણ સદા સમરથ સેવકનઈ દેજે પરમથુ. ૧૫ –ઇતિ અણુગારગુણ સમાપત. (૧) લિખત ઋષિ કૃસના પઠનાથ શ્રાવકાન. પ.સં.૧-૧૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org