________________
અજ્ઞાત
[૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૫ પ્રણમી જિનવર વીરજી રે સમરી ગુરુ કલ્યાણ શ્રાવકશ્રાવિકા ગુણ ભણ રે સુત્ત તણું પરિમાણ રે. ૧ સુંદર સાંભલી શ્રાવક નામ જિમ થાર્થ રૂડા કામ રે
સુંદર સાંભલી શ્રાવકનામ એ આંકણી. શંખસતક ધોરી કહ્યા રે સાસનિ વીરમેં એહ
સુલસા રેવતી તિમ વડી રે દાખ્યા કલપે જેહ રે. ૨ સુંદ. અત – નદ શ્રાવક મહાવ્રત રે શાસન નેમિ મુનીંદ
શ્રેયસ સુભદ્રા જસ લીયઉરે ઋષભદેવ જિનંદા રે. ૧૪ મું. સાં. સંવત સતર પચ્ચાસીય રે ગગડાણુઈ ચઉમાસ ગુણગરુઆ શ્રી શ્રાવક સહુ રે ઈમ કહે ઋષભદાસ રે. ૧૫
સુંદર સાંભલી શ્રાવકનામ. (૧) સં.૧૮૧૧ મીતી કાતિ સુદિ ૧૪ લિ. (પછીથીઃ કાતી સુ.૧૫ લખી) પૂજ શ્રી જમલજીત સિ [જેમલજી તસ સિષ્ય?] તેજા ગગડાણ. મધે. પ.સં.૫–૧૮(૨૩), પ્રથમ પત્ર નથી, પ.૪પ, .સ્ટે.લા. નં.૧૮૯૫. ૧૮૨/રરર૩. (૪૨૪૦) [વીરજિન સ્તવન) ૧૭ કડી આદિ- ઉદય પૃથિવી ઉપર વીર જિનેસર ભાણ
આરી જાઉં પ્રગટથી પુન્ય પ્રજા તણે જાણ ઇસ હીય સુ જાણ આરી જાઉં સ્વામી દશન ભલે. એ આંકણી. ઊગી સૂરિજ દિન કરે રમતી આવૈ રાતી, આરી.
કેવલ એક અનોપમ તોરે લેકવિખ્યાત. ૨ આ. સ્વામી. અંત – દેજો સેવા દયા કરી મુઝ મન મોટી આસ, આ.
તારક તૂ પ્રભુ મારો એ જણે અરદાસ. ૧૬ આ. સ્વા. સુખકારી સદગુરુ ભલે નામ શ્રી કલ્યાણ, આ.
ઋષભદાસ ઈ પરિ કહ સમરણ હોય સુજાણ. ૧૭ આ. સ્વા. –સમ7. (૧) ઉપયુક્ત પ્રત, પw.૫.
[જેહાપ્રોસ્ટા પૂ.૩૨૦ તથા ૧૨-૧૩. ત્યાં આને કવિ ઋષભદાસ શ્રાવક (નં. ૯૩ર ભા.૩ પૃ.૨૩) માનેલા, પણ આ ગગડાણમાં ચોમાસું કરનાર સાધુ કવિ છે, એનો સમય પણ એક સ કે પાછળ છે.?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org